Wednesday, October 28, 2026
Homenational14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ બન્યો ભારતનો 73મો ગ્રાન્ડમાસ્ટર

14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ બન્યો ભારતનો 73મો ગ્રાન્ડમાસ્ટર

Date:

Related stories

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

નવી દિલ્હી. ભારતનો 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ દેશનો 73મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બની ગયો છે. રવિવારે ઇટલી માં યોજાયેલી Vergani Cup Open સ્પર્ધામાં ભરતે ત્રીજું અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર માપદંડહાંસલ કર્યું. ચેન્નાઈના ભરતે ચાર અન્ય રાઉન્ડ સાથે નવ રાઉન્ડથી 6.5 પોઈન્ટ મેળવ્યા. તે કેટોલિકામાં આયોજિત કાર્યક્રમમાં સાતમા સ્થાન પર રહ્યો. સાથી ભારતીય ખેલાડી એમ આર લલિત બાબૂસાત પોઈન્ટ સાથે ટુર્નામેન્ટનો વિજેતા બન્યો હતો. લલિત બાબૂએ ટોપ રેન્કર્સ એન્ટોન કોરોબોવ સહિત ત્રણ અન્ય લોકો સાથે બરાબરી કર્યા બાદ વધુ સારા ટાઈ-બ્રેક સ્કોરના આધારે ટાઈટલ મેળવ્યું હતું.ભરતની ગેમ કોરોબોવઅને લલિત બાબૂ સામે બે ગેમ હારતા છ જીત અને એક ડ્રો સાથે સમાપ્ત થઈ. ભરતે ફેબ્રુઆરી 2020માં મોસ્કોમાં Aeroflot Openમાં 11મુ સ્થાન મેળવ્યા બાદ પોતાનું પહેલું જીએમ માપદંડ મેળવ્યું હતું. તેણે ઓક્ટોબર 2021માં 6.5 અંકો સાથે બલ્ગેરિયામાં જુનિયર રાઉન્ડટેબલ અન્ડર 21 ટુર્નામેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યા બાદ બીજું માપદંડ પ્રાપ્ત કર્યું હતું.જીએમ બનવા માટે એક ખેલાડીએ ત્રણ જીએમ માપદંડોને સુરક્ષિત કરવાના હોય છે અને 2,500 એલો પોઈન્ટસની લાઈવ રેટિંગ પાર કરવાની હોય છે. ભરતના કોચ એમ શ્યામ સુંદર જે પોતે ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ મેળવી ચૂક્યા છે, તેમણે સુબ્રમણ્યમને અભિનંદન આપ્યા અને ટ્વિટ કરી કે, ‘ભારતના લેટેસ્ટ જીએમ બનવા માટે ભરતને અભિનંદન. આવો આ નવા વર્ષે નવા લક્ષ્યો પર ધ્યાન આપીએ.’

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here