Saturday, March 7, 2026
HomeGujaratહાલોલમાં આભ ફાટ્યું! 2 કલાકમાં 8.5 ઈંચ વરસાદ, આખું શહેર જળમગ્ન થયું

હાલોલમાં આભ ફાટ્યું! 2 કલાકમાં 8.5 ઈંચ વરસાદ, આખું શહેર જળમગ્ન થયું

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

હાલોલમાં સવાર સવારમાં સવારથી 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. માત્ર 4 કલાકમાં હાલોલમાં સાડા 8 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર હાલોલ પાણી પાણી થયું છે. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવેલી મંદિર, શાકમાર્કેટ, કસ્બા, પાવાગઢ રોડમાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .હાલોલમાં બે કલાકમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. સવારથી ચાર કલાકમાં સાડા હાલોલ-ગોધરા રોડ પર વાહનો પાણીમાં ડૂબ્યા છે. વાહનોના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે. અનેક સોસાયટી વિસ્તારોમાં પણ જળભરાવ થયો છે.8 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદથી આખું હાલોલ જળમગ્ન થયું છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here