
ઓક્ટો બર મહિ નો આપણે “કેન્સર અવેરવેનેસને ” મહિ ના તરી કે ઉજવતા હો ઈએ છે ત્યા રે સ્ત્રી ઓને થતા સ્તન કેન્સરમાં તેમતે ને વધા રે જાગૃતગૃ કરવા મા ટે તેમતે જ સ્તન કેન્સરના આગલા સ્ટેજને જાણવા અને સમજવા મા ટે રો ટરી ડિ સ્ટ્રિ ક્ટ 3055 અને સ્ટર્લિં ગ હો સ્પિ ટલ્સ, અમદા વા દના સહયો ગથી અને રો ટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિ તા દ્વા રા પીં ક પરેડ ટા ઈટલ સા થે “સા રી થો ન અને વો કા થો ન”નું આયો જન કરવા માં આવી રહ્યું છે. જેનો મુખ્મુય આશય “બ્રેસ્બ્રેટ કેન્સર”થી મહિ લા ઓને અવેરવે કરી ને તેમતે ને સંપુસં ર્ણપુ ર્ણ મા હિ તી થી મા હિ તગા ર કરવા નો છે. સા થે સા થે પીં ક પરેડના ટા ઈટલ સ્પો ન્સર્સ એવા સ્ટ્રલીં ગ હો સ્પી ટલ અમદા વા દ દ્વા રા સ્ત્રી ઓ ફ્રી માં મેમોમે મોગ્રા ફી ટેસ્ટ પણ કરી શકશે.શે 5 ઓક્ટો બર સવા રે 6:30 થી 9:30 સુધીસુ ધી ચા લના રી આ વો કા થો નમાં 400થી પણ વધા રે મહિ લાભ ગ લેવાલે વા જઈ રહી છે. જેમાં તેમતે ને સવા રે ઝુમ્બા કરા વી ને અટલ બ્રીજ પર વોક કરા વવા માં આવશે.શે તમને જણા વી દઈએ કે, આ પીં ક સા રી થો ન યો જવા નો મુખ્મુય હેતુહે તુઆપણે મહિ લા ઓને કેન્સર સા મે લડવા અને હરા વવા ના સંકસં લ્પના પ્રતી ક તરી કે ગુલાગ લાબી સા ડી પહેરહે વા મા ટે પ્રો ત્સા હિ ત કરી શકી એ તેવોતે વો છે. સા થે બ્રેસ્બ્રેટ કેન્સરથી દરેક વ્યક્તિ મા હિ તગા ર થા ય અને સમયસર તેનીતે ની સા રવા ર કરા વી બ્રેસ્બ્રેટ કેન્સરથી મુક્મુતી મેળમે વી શકે તે મા ટે આ પીં ક પરેડનું આયો જન કરવા માં આવ્યું છે. “સ્તન કેન્સર” અંગે સ્ટર્લિં ગ હો સ્પિ ટલ્સે મા હિ તી ઉજાગર કરતા જણા વ્યું કે, “સ્તન કેન્સર મહિ લા ઓ મા ટે સૌ થી મહત્વપૂર્ણપૂ ર્ણ સ્વા સ્થ્ય પડકા રો માં નુંમાં નુંએક છે. જેમાં પિં ક પરેડ જેવી પહેલહે દ્વારા , અમે મ ત્ર જાગૃતિગૃતિ લા વવા નો જ નહીં પરંતુ મફત મેમોમે મોગ્રા ફી જેવી કા ર્યવાર્ય વાહી કરી શકા ય તેવીતે વી નિ વા રક સંભાસં ભાળ પણ પૂરીપૂરી પા ડવા નો ઉદ્દેશ્ય રા ખી એ છી એ.સ્ટર્લિંગહ સ્પિ ટલ્સમાં ,માં અમા રી પ્રતિ બદ્ધતા કેન્સર સા મેનીમે ની લડા ઈમાં મહિ લા ઓ, બચી ગયેલાયે લા લો કો અને તેમતે ના પરિ વા રો સા થે ઊભા રહેવાહે વાની છે.


