ભરૂચ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. આ ઉત્કર્ષ સમારોહમાં PM મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, “હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઈએ. ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે. હું જે પણ શિખ્યો છું, તમારી પાસેથી શિખ્યો છું.”પીએમ મોદીએ જણાવ્યુ કે, ‘આ ઉત્કર્ષ સમારોહમાં PM મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, “હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઈએ. ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે. હું જે પણ શિખ્યો છું, તમારી પાસેથી શિખ્યો છું. દેશમાં અમારી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા. ચાર યોજનાઓથી અનેક વિધવા બહેનોને લાભ મળ્યા છે.’