Tuesday, March 10, 2026
Homenationalકેસ વધતા અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી 'તેજસ એક્સપ્રેસ' હવે અઠવાડિયામાં 3 દિવસ ચાલશે

કેસ વધતા અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી ‘તેજસ એક્સપ્રેસ’ હવે અઠવાડિયામાં 3 દિવસ ચાલશે

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે.સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે.કોરોના કેસ વધતા IRCTC દ્વારા પ્રવાસીઓની સ્વાસ્થની સલામતીને ધ્યાને રાખતા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેજસ ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ ચાલશે.IRCTC એ ટ્રેન નંબર 82902/82901 ADI – MMCT – ADI તેજસ એક્સપ્રેસની 12.જાન્યુઆરી 2022 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી અઠવાડિયાના 5 દિવસથી ઘટાડીને અઠવાડિયામાં 3 દિવસ ચાલશે.તેજસ ટ્રેન દર અઠવાડિયે બુધવાર અને સોમવારે દોડશે નહી.

તેજસ ટ્રેન અઠવાડિયામા દરમિયાન શુક્રવાર, શનિવાર અને રવિવારે ટ્રેન ચાલુ રહેશે.  આ સમયગાળા દરમિયાન ઓપરેશનલ તારીખો14, 15, 16, 21, 22, 23, 28, 29, 30 જાન્યુઆરી અને 4,5,6 ફેબ્રુઆરી ટ્રેન ચાલશે. વર્તમાન સમયપત્રક મુજબ આ ટ્રેન 11 ફેબ્રુઆરી2022 થી અઠવાડિયામાં 5 દિવસ દોડાવવાનું આયોજન છે. પ્રવર્તમાન પરિસ્થિતિના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.

IRCTC દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અસુવિધા ઘટાડવા માટે આ સખત નિર્ણય લીધો છે.સિસ્ટમ દ્વારા રદ કરાયેલી ટ્રેનોના તમામ મુસાફરોને એક SMS મોકલવામાં આવશે અને  બેક-એન્ડ ટીમ દ્વારા એક ઈમેલ મોકલવામાં આવશે.  અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે તે મુસાફરોને ફોન કરીને પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવે.  તેમને વૈકલ્પિક પ્રવાસ વ્યવસ્થા કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.પરંતુ કોરોનક કેસ વધતા તેજસ ટ્રેન 12.જાન્યુઆરી 2022 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી અઠવાડિયાના 5 દિવસથી ઘટાડીને અઠવાડિયામાં 3 દિવસ ચાલશે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોનાની ગાઈડલાઈન પાલન થાય તે માટે આર પી એફ દ્વારા મુસાફરોને જાગૃત કરવામાં આવે છે.તેમજ ટ્રેનમાં કોવિડ ગાઈડલાઈન પાલન કરે તે માટે સૂચના આપવામાં આવે છે .માસ્ક પહેરી રાખવા માટે પ્રવાસીઓને સૂચના આપવામાં આવે છે.તેમન ટ્રેનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થાય છે.જેથી ટ્રેનને પણ સેનિટાઇઝ કરવામાં આવે છે.જેના કારણે કોરોના સંક્રમનથી બચી શકાય.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here