Sunday, September 27, 2026
HomenationalXiaomi 11T Pro: આવતીકાલે ભારતમાં લૉંચ થશે શાઓમી 11T Pro, જાણો સ્માર્ટફોનના...

Xiaomi 11T Pro: આવતીકાલે ભારતમાં લૉંચ થશે શાઓમી 11T Pro, જાણો સ્માર્ટફોનના દમદાર ફીચર્સ અને કિંમત

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

નવી દિલ્હી: શાઓમી 11ટી પ્રો આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ થશે. આ સ્માર્ટફોન એમેઝોન પર લોન્ચ કરવામાં આવશે. શાઓમીના સ્માર્ટફોન 11ટી પ્રોમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 5G ચિપસેટઅને 120W ફાસ્ટ ચાર્જર મળશે. ફોનના લોન્ચિંગ બાબતે શાઓમીના વૈશ્વિક વીપી મનુ જૈને જાહેરાત કરી હતી. શાઓમી ઘણા સમય અગાઉ નોટ 11 કેટેગરી હેઠળ અન્ય બે સ્માર્ટફોનની સાથે અલગ નામ સાથે ચાઇનીઝ માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે. હવે તે રિયલમી અને ઓપ્પો સામે સ્પર્ધા કરવા માટે મિડ-સેગમેન્ટમાં શાઓમી 11ટી પ્રો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.શાઓમી 11ટી પ્રોમાં ગ્રાહકોને અનેક સુવિધાઓ મળશે. વિગતો મુજબ તેમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી પંચ હોલ ડિઝાઇન ડિસ્પ્લે આપવામાં આવશે. જ્યારે સ્ક્રીન AMOLED હશે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે શાઓમી દ્વારા આ ફોનમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સ્લોટમાં 108 MP લેન્સ આપવામાં આવશે. બીજી તરફ સેલ્ફી માટે 32 MPનો લેન્સ આપવામાં આવી શકે છે.યૂઝર્સને શાઓમીના આ ફોનમાં 6 GB રેમ અને 128 GB રોમનું કોમ્બિનેશન મળી શકે છે. શાઓમી 11ટી પ્રોમાં MIUI સાથે એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ મળે તેવી પ્રબળ સંભાવના છે. આ ફોનમાં હરમન કાર્ડનનું સાઉન્ડ આપવાનો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.અહેવાલો મુજબ આ સ્માર્ટફોન એસ્ટીનેસલી મેજિક અને મેટીઓરાઈટ બ્લેક કલરમાં આવશે. શાઓમીના આ સ્માર્ટફોનના 6GB વેરિએન્ટની કિંમત રૂ. 32,999ની આસપાસ હોય શકે છે. જ્યારે 8GB વેરિએન્ટ રૂ.35,999 સુધીમાં સેલ થઈ શકે છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here