Saturday, March 7, 2026
HomeGujaratSBI જનરલ ઈન્સ્યોરન્સની હેલ્થ આલ્ફા પસંદ કરવા પાછળ આ પાંચ પરિબળો જવાબદાર

SBI જનરલ ઈન્સ્યોરન્સની હેલ્થ આલ્ફા પસંદ કરવા પાછળ આ પાંચ પરિબળો જવાબદાર

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

મેડિકલ ક્ષેત્રે ફુગાવો સતત વધી રહ્યો છે. તેમાં પણ વધતી ઉંમરની સાથે હેલ્થકેર જરૂરિયાતો પણ બદલાઈ રહી છે. જેથી ગ્રાહકો પ્રમાણભૂત એક જ સાઈઝમાં તમામ હેલ્થ પોલિસી આવરી લેતાં વિકલ્પો શોધી રહ્યા છે. તેઓ લાંબા ગાળાના મૂલ્ય, મજબૂત રક્ષણ અને અચાનક ફેરફારોને અનુકૂલન કરવાની સુગમતા પ્રદાન કરતી યોજનાઓ માટે ઉત્સુક છે. આ બાબત કેન્દ્રિત હેલ્થ ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સની માગમાં વધારો કરી રહ્યું છે. જે અર્થપૂર્ણ કસ્ટમાઈઝેશન, સતત લાભો અને નિયંત્રણ કવરેજ પ્રદાન કરે છે. આ જ કારણસર એસબીઆઈ જનરલ હેલ્થ આલ્ફા જેવા ભવિષ્યલક્ષી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન લવચીક વ્યક્તિગત વિકલ્પો, વિવિધ એડ-ઓન્સ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવી વીમા રકમ પસંદગીઓ સાથે, અનુકૂલનશીલ અને વ્યાપક સુરક્ષા ઇચ્છતા ગ્રાહકોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. એસબીઆઈ જનરલ હેલ્થ આલ્ફા પસંદ કરવા પાછળના પાંચ મુખ્ય કારણો: 1. તમારી જાતે પોતાનો હેલ્થ પ્લાન બનાવો- કસ્ટમાઈઝ કરી શકાય તેવો અભિગમ હેલ્થ આલ્ફા પરંપરાગત મોડલથી વિશેષ છે. અમર્યાદિત સુગમતા અને 50થી વધુ કવરેજ વિકલ્પો ધરાવતી સંપૂર્ણપણે કસ્ટમાઈઝ કરી શકાય તેવી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ છે. હેલ્થ આલ્ફા તમારા સ્વાસ્થ્યના સિદ્ધાંત ‘યોર કવર. યોર વે’ ને રજૂ કરે છે. જે ગ્રાહકોને તેમની જીવનશૈલી અને આરોગ્યસંભાળની જરૂરિયાતોને અનુરૂપ વ્યક્તિગત હેલ્થ પ્લાન બનાવવા સશક્ત બનાવે છે. તે ગ્રાહકોને ઓફર કરવામાં આવતાં લાભોમાં કવરેજ મર્યાદાને સમાયોજિત કરવાની અને રાહ જોવાના સમયગાળામાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે, જે વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર તેમના હેલ્થ પ્લાનને કસ્ટમાઇઝ કરવા માટે સંપૂર્ણ સુગમતા સુનિશ્ચિત કરે છે. 2. અનલિમિટેડ સમ એશ્યોર્ડ સાથે હાઈ-કવર સુરક્ષા વધતા હેલ્ખકેર ખર્ચ સાથે મોટી રકમના મેડિકલ બિલ્સ ખાસ કરીને ગંભીર બીમારીઓ અથવા લાંબો સમય હોસ્પિટલમાં દાખલ રહેવાની બાબતમાં વધુ સામાન્ય બની રહ્યા છે. હેલ્થ આલ્ફા રૂ. 5 લાખથી શરૂ થાય છે, અને અનલિમિટેડ સમ એશ્યોર્ડ (વીમાની રકમ) સુધીનું કવરેજ પ્રદાન કરતું સોલ્યુશન છે. જે પરિવારોને મજબૂત, લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. વધુમાં, એન્ડલેસ વીમા રકમનો લાભ બેઝ કવરેજ ઉપરાંત એક મુખ્ય હોસ્પિટલમાં દાખલ થવાના દાવાને આવરી લે છે. જે સુરક્ષામાં વધારાનો સ્તર ઉમેરે છે. જે ગ્રાહકો ઉચ્ચ-ખર્ચની તબીબી કટોકટી દરમિયાન પણ સુરક્ષિત રહે તેની ખાતરી કરે છે. 3. જીવનના માઈલસ્ટોન માટે મજબૂત સાતત્યના લાભો પ્લાનમાં પરિવારજનોને તેમના જીવનની મુખ્ય ઘટનાઓ માટે પોતાનું કવર વિસ્તરિત કરવાની મંજૂરી આપતો વિકલ્પ પ્રદાન કરે છે. આ અનોખો લાભ પોલિસીધારક દ્વારા નવા પરિણીત જીવનસાથી (35 વર્ષ સુધીની ઉંમર) અને/અથવા નવજાત બાળકો (મહત્તમ 2 બાળકો)ને લગ્ન અથવા જન્મના 120 દિવસની અંદર પોલિસી હેઠળ નોંધણી કરાવે તો વેઇટિંગ પીરિયડ સાતત્ય પ્રદાન કરે છે. 4. ઈન્ડસ્ટ્રીનો પ્રથમ જીમ અને સ્પોર્ટસ ઈજા કવર ભારતના ફિટનેસ અને સુખાકારી પર વધતા ધ્યાનને ઓળખીને હેલ્થ આલ્ફા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રથમ અને વિશિષ્ટ એડ-ઓન ઓફર કરે છે જે હોબી સ્પોર્ટ્સ અથવા દૈનિક ફિટનેસ પ્રવૃત્તિઓ દરમિયાન થતી ઇજાઓ માટે ઓપીડી લાભો પૂરા પાડે છે. જેમાં ડોક્ટરની પરામર્શ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ અને શારીરિક ઉપચારનો સમાવેશ થાય છે. 5. દાવા-મુક્ત વર્ષો માટે 10 ગણું સંચિત બોનસ હેલ્થ આલ્ફા તેના 10 ગણા સંચિત બોનસ લાભ સાથે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ લાભદાયી બોનસ માળખા પૈકી એક છે. દર વર્ષે ગ્રાહક દાવા-મુક્ત રહે છે, આ લાભ તેમના કવરેજને મૂળ વીમા રકમના 10 ગણા સુધી વધારે છે. આનો અર્થ એ છે કે પરિવારોને સમય જતાં નોંધપાત્ર રીતે વધુ સુરક્ષા મળે છે, જેમ-જેમ આરોગ્ય સંભાળની જરૂરિયાતો વધતી જાય છે તેમ મજબૂત સલામતી જાળ બનાવે છે. આ લાભ ગ્રાહકોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરતાં આત્મવિશ્વાસ વધારે છે, તે ખાતરી કરે છે કે તેમનું આરોગ્ય કવરેજ વધતા તબીબી ખર્ચ સાથે ગતિશીલ રહે છે. જેમ જેમ આરોગ્ય જરૂરિયાતો વધુ વૈવિધ્યસભર બને છે અને નાણાકીય જોખમો વધે છે, ગ્રાહકો ઊંડાણ, સુગમતા અને સ્થાયી સુરક્ષા પ્રદાન કરતી આરોગ્ય વીમા યોજનાઓ શોધી રહ્યા છે. એસબીઆઈ જનરલ હેલ્થ આલ્ફા ઉચ્ચ કવરેજ મર્યાદા, માઇલસ્ટોન સાતત્ય અને સુખાકારી-કેન્દ્રિત સુવિધાઓ સાથે કસ્ટમાઇઝ વિકલ્પોને આવરી લેતાં આ વલણને સંપૂર્ણ રીતે પરિપૂર્ણ બનાવે છે. આ પ્રોડક્ટ 10x ક્યુમ્યુલેટિવ બોનસ, જિમ અને સ્પોર્ટ્સ ઇજા કવર જેવી સુવિધાઓ સાથે ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ છે. આ લાભો સાથે હેલ્થ આલ્જફા મજબૂત, ભવિષ્યલક્ષી આરોગ્ય સુરક્ષા ધરાવતા પ્લાનની ઈચ્છા ધરાવતા પરિવારજનો માટે આકર્ષક પસંદગી બને છે. જે પોલિસીધારકની જરૂરિયાતોને સંતોષતાં તેમને ચિંતામુક્ત બનાવે છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here