Saturday, March 7, 2026
HomeGujaratVi Movies & TV એ એમેઝોન એમએક્સ પ્લેયર સાથે તેની ફ્રી કન્ટેન્ટ ઓફરિંગને...

Vi Movies & TV એ એમેઝોન એમએક્સ પ્લેયર સાથે તેની ફ્રી કન્ટેન્ટ ઓફરિંગને મજબૂત બનાવી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભારતમાં ઓટીટીનો વપરાશ વધી રહ્યો છે જે ખૂબ જ કિફાયતી ડેટા પ્લાન્સ અને અઢળક કન્ટેન્ટને આભારી છે. ઉદ્યોગના અંદાજ મુજબ ભારતમાં 2025માં 547 મિલિયનથી વધુ ઓટીટી યુઝર્સ હતા જેમાંથી લગભગ 400-477 મિલિયન વ્યૂઅર્સ ફ્રી, એડ-સપોર્ટેડ પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટ માણતા હતા.આ મોટી સંખ્યામાં અને વધી રહેલા ગ્રાહકોના વર્ગને સેવાઓ પૂરી પાડવા માટે ભારતની અગ્રણી ટેલિકોમ કંપની Vi એ ભારતની સૌથી લોકપ્રિય ફ્રી સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન એમએક્સ પ્લેયર સાથે વ્યૂહાત્મક ભાગીદારી સાથે Vi Movies & TV એપ પર તેની ફ્રી કન્ટેન્ટ લાયબ્રેરીના વિસ્તારની આજે જાહેરાત કરી હતી. આ સહયોગ કોઈ જ વધારાના ખર્ચ વિના મોટી સંખ્યામાં Vi યુઝર્સને ગુણવત્તાયુક્ત અને માસ-માર્કેટ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડીને જોડાણમાં વધારો કરશે.આ ભાગીદારી સાથે Vi Movies & TV તેની નો-કોસ્ટ કન્ટેન્ટ લાયબ્રેરીમાં નોંધપાત્ર વધારો કરે છે જેનાથી ગ્રાહકો કોઈ જ સબ્સ્ક્રીપ્શન ફી વિના ઓફર કરતા કન્ટેન્ટની વેલ્યુ શોધી શકશે અને પોર્ટફોલિયોનો અનુભવ કરી શકશે જેનાથી મનોરંજનની પહોંચ વધુ સુલભ બનશે. આ ફ્રી કન્ટેન્ટ પોર્ટફોલિયોમાં સામેલ છેઃછેલ્લા કેટલાક વર્ષોથી Vi એ ફ્રીમિયમ, પ્રીમિયમ અને હાઇબ્રિડ વીડિયો ઓન ડિમાન્ડ (એચવીઓડી) કન્ટેન્ટની વિશાળ લાયબ્રેરી સાથેના તેના વ્યાપક એન્ટરટેઇનમેન્ટ પોર્ટફોલિયોને કાળજીપૂર્વક તૈયાર કર્યો છે જે દરેક ગ્રાહક વર્ગની વિવિધ પસંદગીઓ મુજબ બનાવવામાં આવ્યો છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here