Saturday, September 19, 2026
HomeGujaratવલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર વધ્યું છે. ભારે વરસાદના કારણે જિલ્લાના 93 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી માલવણ ગામ બેટમાં ફેરવાયું છે.માલવણ ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળ્યાં છે. સતત વરસાદ પડતા અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. વલસાડના 21 રસ્તા, ધરમપુરના 23 રસ્તા, કપરાડાના 27 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પારડીના 10 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ત્યારે વાપીના 5 અને ઉમરગામના 4 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લોકોને નદીના કિનારે ન જવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરી છે.

બીજી તરફ અરવલ્લીના મેઘરજ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઇસરી, રેલ્લાવાડા, જીતપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. માલપુરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી વહી છે. છેલ્લા 24 કલાકમાં ધનસુરા અને બાયડમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here