Saturday, March 7, 2026
HomeNew Delhiઝીસ્કેલર અને ભરતી એરટેલ દ્વારા ભારતની સાયબર ક્ષમતા મજબૂત બનાવવા માટે એઆઈ...

ઝીસ્કેલર અને ભરતી એરટેલ દ્વારા ભારતની સાયબર ક્ષમતા મજબૂત બનાવવા માટે એઆઈ અને સાઇબર થ્રેટ રિસર્ચ સેન્ટર ની જાહેરાત

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ક્લાઉડ સુરક્ષા ક્ષેત્રમાં અગ્રણી કંપની ઝીસ્કેલર, ઇન્ક. એ ભારતની અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાતા ભરતી એરટેલ (“એરટેલ”) સાથે ભાગીદારીમાં આજે એઆઈ અને સાઇબર થ્રેટ રિસર્ચ સેન્ટર – ઇન્ડિયા ની શરૂઆતની જાહેરાત કરી. આ બહુ-હિતધારક ડિજિટલ પહેલનો ઉદ્દેશ રાષ્ટ્રીય સાયબર સ્થિતિસ્થાપકતા મજબૂત બનાવવાનો, ટેલિકોમ્યુનિકેશન, બેંકિંગ અને ઊર્જા જેવા ભારતની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ક્ષેત્રોને સુરક્ષિત કરવાનો તેમજ ઝડપથી વિસ્તરતા ડિજિટલ ઈકોસિસ્ટમમાં વિશ્વસનીય એઆઈ અપનાવને પ્રોત્સાહન આપવાનો છે.

ભારત લાંબા સમયથી ઝીસ્કેલર માટે ટેકનોલોજી ઇનોવેશન અને સાયબર સંશોધનનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે, જ્યાં કંપનીના સંશોધન ટેલેન્ટનો નોંધપાત્ર હિસ્સો સ્થિત છે. આ રિસર્ચ સેન્ટર ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સહકાર માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. “ઈન ઇન્ડિયા, ફોર ઇન્ડિયા” ની ભાવના સાથે રચાયેલ આ કેન્દ્રનો હેતુ દેશની સાયબર સુરક્ષા મજબૂત કરવો અને “વિકસિત ભારત” તરફના પ્રવાસમાં ભવિષ્યલક્ષી કુશળ માનવસંસાધન તૈયાર કરવાનું છે.

ભારતી એરટેલ ના એક્ઝિક્યુટિવ વાયસ-ચેરમેન ગોપાલ વિટ્ટલે જણાવ્યું “અમારી પ્રતિબદ્ધતા હંમેશા અમારા ગ્રાહકો અને દેશના ડિજિટલ માળખાની સુરક્ષા કરવાનો રહી છે. ઝેડસ્કેલર સાથેની આ ભાગીદારી એઆઈ  ક્ષમતાઓ અને સાયબર સંશોધનના વ્યાપને જોડીને દેશના વિસ્તરતા ડિજિટલ ઈકોસિસ્ટમને સુરક્ષિત બનાવશે. અમે આપણા બજારની વિશિષ્ટ પડકારોને ઉકેલી વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક ડિજિટલ ભારત નિર્માણ કરવા પ્રતિબદ્ધ છીએ.”

 ઝીસ્કેલર ના સીઈઓ , ચેરમેન અને સ્થાપક જય ચૌધરીએ જણાવ્યું “ભારત અદ્વિતીય વસ્તી સ્તરે ડિજિટલ સિસ્ટમો વિકસાવી રહ્યું છે. આ સ્તરની મહત્ત્વાકાંક્ષા લિગસી ફાયરવોલ અને વીપીએન થી સુરક્ષિત કરી શકાતી નથી. ઝીરો ટ્રસ્ટ આધારિત આધુનિક આર્કિટેક્ચર જરૂરી છે. એઆઈ એન્ડ સાઇબર થ્રેટ રિસર્ચ સેન્ટર – ઇન્ડિયા દ્વારા અમે વિશ્વની સૌથી મોટી સુરક્ષા ક્લાઉડની શક્તિ ભારતના જાહેર અને ખાનગી ક્ષેત્રોને સુરક્ષિત કરવા સમર્પિત કરીશું.”

ભારત હાલમાં પેઢીગત ડિજિટલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ક્રિટિકલ ક્ષેત્રોમાં એન્ટરપ્રાઈઝ સ્તર નહીં પરંતુ વસ્તી સ્તરે સિસ્ટમો ઉભી થઈ રહી છે – જેના કારણે રાષ્ટ્રીય હુમલા સપાટી (એટેક સરફેસ)માં નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે, ખતરો મશીન ગતિએ વિકસિત થઈ રહ્યો છે, જ્યાં રાષ્ટ્ર પ્રાયોજિત અને આર્થિક લાભ માટે કાર્યરત હુમલાખોરો એઆઈ નો ઉપયોગ કરીને મિનિટોમાં નબળાઈઓ શોધી અને તેનો દુરુપયોગ કરી રહ્યા છે.

ઝીસ્કેલર ની થ્રેટ લેબ્ઝ ઇન્ડિયા ટીમે દર મહિને લાખો ઘૂસણખોરી પ્રયાસો નોંધ્યા છે, જેમાં મુખ્યત્વે નીચેના અભિયાનો સામેલ છે:

પ્રાદેશિક ભૂરાજકીય તણાવના વિષયનો ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રાયોજિત સાયબર જાસૂસી પ્રવૃત્તિઓ, જેઓએ અનેક ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો;
ભારતના ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઘૂસણખોરીના વધતા પ્રયાસો – 20,000 સ્ત્રોતોથી 1.2 મિલિયન ઘૂસણખોરી પ્રયત્નો, જે 58 ભારતીય ડિજિટલ સંસ્થાઓને નિશાન બનાવતા હતા;
અનેક ઉદ્યોગોને લક્ષિત કરતા ઝીરો-ડે એક્સ્પ્લોઇટ પ્રયાસોમાં વધારો.
 
ખતરાની જટિલતા વધતાં પરંપરાગત પરિઘ આધારિત સુરક્ષા મોડેલો હવે પૂરતા નથી. આવશ્યક સેવાઓમાં વિક્ષેપ રાષ્ટ્રીય આર્થિક સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. તેથી, “સિક્યોર બાય ડિજાઇન” આધાર અને આધુનિક આર્કિટેક્ચરલ પરિવર્તન જરૂરી બની ગયું છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here