Sunday, March 8, 2026
HomeEntertainmentઅદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન

Date:

spot_img

Related stories

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...
spot_img

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આ કપલે માર્ચમાં સગાઈ કરી હતી અને ત્યારથી ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. વચ્ચે ઘણા એવા પણ અહેવાલ મળ્યા હતા કે આ કપલે ગુપચુપ રીતે લગ્ન કરી નાંખ્યા છે. ત્યારે હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ્ધાર્થ સાથેના લગ્નની પ્રથમ તસવીરો શેર કરી છે. લગ્નની તસવીરોમાં કપલ પરંપરાગત પોશાકમાં જોવા મળે છે.

અદિતિ-સિદ્ધાર્થે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા :
લગ્નની જાહેરાત કરતી વખતે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ કે, ‘તમે મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા તારા છો… અનંતકાળ માટે પિક્સી સોલમેટ બનવા માટે… હસવા માટે, ક્યારેય મોટા ન થવા માટે… અનંત પ્રેમ માટે, પ્રકાશ અને જાદુ માટે, મિસેજ એન્ડ મિસ્ટર શ્રી અદુ-સિધુ.’

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here