Sunday, October 11, 2026
HomeEntertainmentરણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝની ઘોષણા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝની ઘોષણા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી ફરી રૂપેરી પડદે સાથે આવવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે વિક્કી કૌશલ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાલીનું છે. આ વરસે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. અને હવે ફિલ્મસર્જકે ફિલ્મ રિલીઝની ઘોષણાપણ ક ૨૦ માર્ચ ૨૦૨૬ની કરી છે. માર્ચ મહિનાઓમાં રામનવમી અને રમઝાન જેવા તહેવારો આવતા હોય છે. આ તહેવારોમાં રિલીઝ થનારી આ ફિલ્મને તેનો ફાયદો મળી શકે એમ છે.ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી સુપરહિટ છે. તેમણે બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવામાં કામ કર્યુ ંહતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૪૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. આ વખતે રણબીર-આલિયા સાથે સફળ અભિનેતા વિક્કી કૌશલ પણ જોડાયો છે તેમજ બોલીવૂડનો સુપરહિટ ડાયરેકટર સંજય લીલા ભણશાલી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો હોવાથી સહુને આ ફિલ્મ પાસે વધુ અપેક્ષા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here