Sunday, October 18, 2026
HomeWorldઅમેરિકાનો મોટો દાવો ભારતમાં માનવ અધિકારોની સ્થિતિ ખરાબ, જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ

અમેરિકાનો મોટો દાવો ભારતમાં માનવ અધિકારોની સ્થિતિ ખરાબ, જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

2022માં ભારતમાં ન્યાયિક કસ્ટડીમાં હત્યા, પ્રેસની સ્વતંત્રતા, ધાર્મિક અને વંશીય લઘુમતી સામેના અનેક બનાવો

રશિયા અને ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓ

US ડિપાર્ટમેન્ટે ગઈકાલે માનવ અધિકારના મુદ્દા પર વાર્ષિક વિશ્લેષણાત્મક અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં તેમણે NCRBના ડેટા જાહેર કરતી વખતે ભારતમાં થઈ રહેલા માનવાધિકારના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને દુર્વ્યવહાર વિશે પણ વાત કરી છે. અમેરિકાનો આ રિપોર્ટ એવો દાવો કરે છે કે, 2022માં ભારતમાં ન્યાયિક કસ્ટડીમાં હત્યા, પ્રેસની સ્વતંત્રતા, ધાર્મિક અને વંશીય લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા સહિત માનવાધિકાર ઉલ્લંઘનની અનેક ઘટનાઓ જોવા મળી રહી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનના વિભાગે વાર્ષિક માનવ અધિકાર અહેવાલ બહાર પાડ્યો છે જે વિશ્વમાં ચાલી રહેલી માનવ અધિકારોની સ્થિતિ વિશે યુએસ સંસદને માહિતગાર કરે છે. આ વાર્ષિક રીપોર્ટમાં ઈરાન, ઉત્તર કોરિયા અને મ્યાનમાર જેવા અન્ય દેશોની સાથે રશિયા અને ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓની ટીકા કરવામાં આવી છે. આ અહેવાલના ભાગરૂપે ભારતના વિભાગોને લઈ એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકારના તમામ સ્તરે સત્તાવાર ભ્રષ્ટાચાર માટે જવાબદારીનો અભાવ છે, જેથી  ગુનેગારોને સમયસર સજા મળતી નથી. આ સાથે, આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાયદાના અમલીકરણમાં લચીલાપણુ, પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓનો અભાવ અને વધુ પડતા ભારણવાળી અને ઓછા સંસાધન ધરાવતી ન્યાયિક સિસ્ટમને કારણે કેસોમાં ગુનેગારો જાહેર થવાનો રેટ પણ ઘણો ઓછો છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here