Wednesday, July 22, 2026
HomeWorldચીને વર્ષમાં 60 પરમાણુ હથિયારો તૈયાર કર્યા જ્યારે ભારતે માત્ર ચાર

ચીને વર્ષમાં 60 પરમાણુ હથિયારો તૈયાર કર્યા જ્યારે ભારતે માત્ર ચાર

Date:

Related stories

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

ચીન સતત પોતાના પરમાણુ હથિયારોમાં વધારો કરી રહ્યું છે. સ્વીડનના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇંસ્ટીટયૂટ (એસઆઇપીઆરઆઇ)ના રિપોર્ટ મુજબ ચીને છેલ્લા એક વર્ષમાં ૬૦ પરમાણુ હથિયારોમાં વધારો કર્યો છે. આ મામલામાં ચીન રશિયા, ભારત અને પાકિસ્તાન કરતા પણ આગળ નીકળી ગયું છે. થિંક ટેંકની રિપોર્ટ મુજબ વિશ્વભરમાં હાલ વિવિધ  દેશોના મળીને કુલ ૧૨,૫૧૨ પરમાણુ હથિયારો છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ફરી દુનિયામાં પરમાણુ હથિયારોને જમા કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વર્તમાન દુનિયા માનવ ઇતિહાસમાં સૌથી ખતરનાક સ્થિતિ પર છે. એસઆઇપીઆરઆઇની રિપોર્ટ મુજબ દુનિયાભરના દેશોમાં ખરાબ થઇ રહેલા આંતરરાષ્ટ્રીય સંબંધોને કારણે પરમાણુ હથિયારોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. વિશ્વભરમાં જે પણ પરમાણુ હથિયારો છે તેમાં સૌથી પહેલા ક્રમે અમેરિકાનો સમાવેશ થાય છે. 

હાલ વિશ્વ પાસે જે ૧૨૫૧૨ પરમાણુ હથિયારો છે તેમાંથી ૮૬ હથિયારોને આ વર્ષે જ તૈયાર કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ કુલ પરમાણુ હથિયારોમાં ૯૫૭૬ સંભવિત ઉપયોગ માટે તૈયાર પણ છે. ચીને એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોમાં મોટો વધારો કર્યો છે અને ૬૦ હથિયારોનો ઉમેરો કર્યો છે. જોકે ચીન ઉપરાંત રશિયા, ભારત, પાકિસ્તાન અને નોર્થ કોરિયાના પણ પરમાણુ ભંડારણમાં વધારો થયો છે. ચીને ૬૦ તો રશિયાએ ૧૨, પાકિસ્તાને ૫, ઉત્તર કોરિયાએ પાંચ અને ભારતે ચાર પરમાણું હથિયારોનો વધારો કર્યો છે.   

ભારતીય મીડિયાથી ડ્રેગન ગભરાયું  

– ભારતના એકમાત્ર પત્રકારને ચીને દેશનિકાલનો આદેશ કર્યો  

ચીનને વિશ્વના પત્રકારો માટે નર્ક માનવામાં આવે છે.હાલમાં, ભારતના ચીનમાં રહેલા એક માત્ર પત્રકારને પણ ચીને દેશ નિકાલનું ફરમાન સંભળાવ્યું છે. ચીની અધિકારીઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પત્રકારને એક મહિનામાં દેશ છોડવા કહ્યું છે. 

પત્રકારો માટે નર્ક સમાન ચીનની જેલોમાં વિવિધ દેશોના ૧૦૦થી વધુ પત્રકારો બંધ છે 

એક રિપોર્ટ મુજબ, ચીને ભારત પર તેમના પત્રકારો સાથે ખરાબ વ્યવહારનો આરોેપ લગાવ્યો છે. બેઈજિંગનું કહેવું છે કે, તેના જવાબમાં જ તેમણે ભારતના પત્રકારનો દેશનિકાલ કર્યો છે. ભારતના એકમાત્ર પત્રકારના  ચીન છોેડવાથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી ભારતીય મીડિયાની ઉપસ્થિતિ સમાપ્ત થઈ જશે. 

આ વર્ષની શરૂઆતમાં ચીનમાં ભારતના ચાર પત્રકારો હાજર હતાં. પરંતુ, બે પત્રકારોના વિઝા એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ ગયા હતાં, જે ચીને રિન્યુ કર્યા નહતાં. બાકી રહેલા બે પત્રકારોમાંથી એક ગત અઠવાડિયે જ પરત ફર્યો હતો, જ્યારે બીજાને દેશનિકાલનો આદેશ કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતે ચીનની ન્યુઝ એજન્સી શિન્હુઆ અને ચાઈના સેન્ટ્રલના પત્રકારોની વિઝા રિન્યુઅલની અરજી ફગાવી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં ચીનના પત્રકારો મુક્તપણે રિપોર્ટિંગ કરી શકે છે અને તેઓ ઈચ્છે છે કે, બેઈજિંગ પણ ભારતીય પત્રકારોને મુક્તિથી કામ કરવાની મંજૂરી આપે. 

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here