Saturday, July 25, 2026
HomeIndiaલોકસભાની આગામી ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે

લોકસભાની આગામી ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

લોકસભાની આગામી ચૂંટણી વધારાયેલી બેઠકો સાથે કરવામાં આવી શકે છે અને ૫૪૩ નહીં પણ ૭૫૦ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી શકે છે. ૨૦૦૨ના સિમાંકન કાયદામાં બેઠકો વધારવા માટે વર્ષ ૨૦૨૬ સુધી રોક લગાવાઇ છે. જે બાદ વસતી ગણતરીના આંકડાના આધારે સિમાંકન કરી શકાશે. નવા સિમાંકન બાદ લોકસભાની બેઠકો વધી શકે છે. જોકે તેને લઇને વિવાદ પણ થવાની શક્યતાઓ છે. જો વસતી ગણતરી વર્ષ ૨૦૨૭માં કરવામાં આવે તો તેના આંકડાના આધારે સિમાંકનની પ્રક્રિયામાં કોઇ અડચણ ઉભી નહીં થાય. વર્ષ ૨૦૨૧માં વસતી ગણતરી થવાની હતી, જોકે તે સમયે કોરોના મહામારીને કારણે આ પ્રક્રિયા અટકી પડી હતી. હવે વસતી ગણતરી વર્ષ ૨૦૨૭માં કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેથી વર્ષ ૨૦૦૨ના સિમાંકન કાયદામાં સુધારા વગર જ ૨૦૨૯ પહેલા નવુ સિમાંકન કરવામાં આવી શકે છે. જેમાં લોકસભાની બેઠકોમાં વધારો થઇ શકે છે.

લોકસભાની બેઠકો વધાર્યા વગર જ વર્ષ ૨૦૦૨માં સિમાંકન કાયદામાં વસતી આધારિત સિમાંકનની જોગવાઇ કરવામાં આવી હતી. જેના આધારે બાદમાં વર્ષ ૨૦૦૮માં લોકસભાની બેઠકોનું સિમાંકન કરવામાં આવ્યું હતું. તે સમયે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે હવે ૨૦૩૧માં વસતી ગણતરી બાદ જ નવુ સિમાંકન થશે, જોકે ૨૦૨૧માં વસતી ગણતરી નથી થઇ શકી જે હવે ૨૦૨૭માં હાથ ધરવામાં આવે તો વર્ષ ૨૦૩૧ સુધી રાહ નહીં જોવી પડે. વર્ષ ૨૦૨૯માં આગામી લોકસભાની ચૂંટણી યોજાઇ શકે છે, હાલ લોકસભામાં ૫૪૩ બેઠકો છે, જો નવુ સિમાંકન કરવામાં આવે તો બેઠકો વધીને ૭૫૦ થઇ શકે છે. જો સમાન વસતીના આધારે બેઠકો ફાળવવામાં આવે તો દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. જેનો દક્ષિણ ભારતના રાજ્યો વિરોધ કરી શકે છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here