Friday, November 22, 2024
HomeUncategorizedલ્યો કરો વાત, ૧૦૦ વર્ષે કાચબા કપલએ કર્યુ બ્રેકઅપ..!!

લ્યો કરો વાત, ૧૦૦ વર્ષે કાચબા કપલએ કર્યુ બ્રેકઅપ..!!

Date:

spot_img

Related stories

અમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ?...

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન...

મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસના ભણકારા! ધારાસભ્યોને ભાજપની નજરથી દૂર રાખવામાં...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થયા છે. એક્ઝિટ...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!,...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા...

પેરામેડિકલમાં વિદ્યાર્થીઓની નિરસતા બાદ આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદની છૂટ અપાઈ

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને હોમિયોપેથી દ્વારા ઓલ ઈન્ડિયા...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 13 ડિગ્રી સાથે સૌથી નીચું...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. 13...
spot_img

(જી.એન.એસ)સિડની,તા.૨૨
સોશિયલ મીડિયા પર કાચબા કપલનું બ્રેકઅપ ચર્ચાનો વિષય બન્યું છે. આ દંપતિ એટલે બીબી અને પોલ્ડી તેઓ છેલ્લા ૯૦ વર્ષથી વધારે સમયથી એકબીજા સાથે હતા પરંતુ હવે તેમણે એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું છે. ઓસ્ટ્રિયાના રેપ્ટીલિએન્જા હેમમાં રહેતા આ કપલએ એક બીજા સાથે બ્રેકઅપ કરી લીધું છે. બંને કાચબા ગૈલાપાગોસથી આવ્યા છે અને છેલ્લા ૯૦ વર્ષથી તે એકબીજા સાથે જ ફરતા અને ખાતા પીતા જાવા મળતા હતા.
બંનેનો જન્મ ૧૮૯૭માં જન્મેલા છે અને સ્વિટ્ઝરલેન્ડના ઝુમાં બંને સાથે મોટા થયા હતા. બંને ૨૦ વર્ષની ઉંમરથી સાથે હતા અને ૭૦ વર્ષથી તેઓ ઓસ્ટ્રિયામાં છે. પરંતુ ગત નવેમ્બર ૨૦૧૧થી બંનેના સંબંધમાં ફેરફાર જોવા મળ્યો હતો. બીબીએ પોલ્ડીની ઝાલ પર બચકું ભર્યુ અને તે ઘાયલ થયો હતો. આ કાચબા તાકતવર હોય છે અને બંને વચ્ચે થયેલી લડાઈ પોલ્ડીને ભારે પડી હતી. ત્યારબાદ બંનેને એકબીજાથી અલગ રાખવામાં આવ્યા છે.
રેપ્ટીલિએન્જા હેપના ડિરેક્ટર હેલ્ગા માટે અહીંના પ્રાણીઓ તેના પરીવાર જેવા છે. ૨૦૦૦ની સાલમાં તેમના નિધન બાદ તેના સંતાન આ જગ્યાની સંભાળ લે છે. અહીં ૧૦૦૦ જીવજંતુઓ રાખવામાં આવ્યા છે. અહીં પાણીના સાપથી લઈ વોટર ડ્રેગન જેવા મોટા પ્રાણી પણ રાખવામાં આવ્યા છે. જા રે ૯૦ વર્ષથી સાથે રહેતા કાચબાને ઝઘડતા અટકાવી સાથે રાખવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા પરંતુ બંને સાથે રહેવાના બદલે ઝઘડા કરતા જાવા મળતા તેથી બંનેને અલગ કરવામાં આવ્યા. આજે પણ જ્યારે બીબી મેદાનમાં ઘાસ ખાતી.

અમેરિકામાં શું ગૌતમ અદાણીની થઈ શકે છે ધરપકડ ?...

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન...

મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસના ભણકારા! ધારાસભ્યોને ભાજપની નજરથી દૂર રાખવામાં...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થયા છે. એક્ઝિટ...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!,...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા...

પેરામેડિકલમાં વિદ્યાર્થીઓની નિરસતા બાદ આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદની છૂટ અપાઈ

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને હોમિયોપેથી દ્વારા ઓલ ઈન્ડિયા...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 13 ડિગ્રી સાથે સૌથી નીચું...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. 13...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here