Tuesday, November 17, 2026
HomeAhmedabadલ્યો કરો વાત, ૧૦૦ વર્ષે કાચબા કપલએ કર્યુ બ્રેકઅપ..!!

લ્યો કરો વાત, ૧૦૦ વર્ષે કાચબા કપલએ કર્યુ બ્રેકઅપ..!!

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

(જી.એન.એસ)સિડની,તા.૨૨
સોશિયલ મીડિયા પર કાચબા કપલનું બ્રેકઅપ ચર્ચાનો વિષય બન્યું છે. આ દંપતિ એટલે બીબી અને પોલ્ડી તેઓ છેલ્લા ૯૦ વર્ષથી વધારે સમયથી એકબીજા સાથે હતા પરંતુ હવે તેમણે એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું છે. ઓસ્ટ્રિયાના રેપ્ટીલિએન્જા હેમમાં રહેતા આ કપલએ એક બીજા સાથે બ્રેકઅપ કરી લીધું છે. બંને કાચબા ગૈલાપાગોસથી આવ્યા છે અને છેલ્લા ૯૦ વર્ષથી તે એકબીજા સાથે જ ફરતા અને ખાતા પીતા જાવા મળતા હતા.
બંનેનો જન્મ ૧૮૯૭માં જન્મેલા છે અને સ્વિટ્ઝરલેન્ડના ઝુમાં બંને સાથે મોટા થયા હતા. બંને ૨૦ વર્ષની ઉંમરથી સાથે હતા અને ૭૦ વર્ષથી તેઓ ઓસ્ટ્રિયામાં છે. પરંતુ ગત નવેમ્બર ૨૦૧૧થી બંનેના સંબંધમાં ફેરફાર જોવા મળ્યો હતો. બીબીએ પોલ્ડીની ઝાલ પર બચકું ભર્યુ અને તે ઘાયલ થયો હતો. આ કાચબા તાકતવર હોય છે અને બંને વચ્ચે થયેલી લડાઈ પોલ્ડીને ભારે પડી હતી. ત્યારબાદ બંનેને એકબીજાથી અલગ રાખવામાં આવ્યા છે.
રેપ્ટીલિએન્જા હેપના ડિરેક્ટર હેલ્ગા માટે અહીંના પ્રાણીઓ તેના પરીવાર જેવા છે. ૨૦૦૦ની સાલમાં તેમના નિધન બાદ તેના સંતાન આ જગ્યાની સંભાળ લે છે. અહીં ૧૦૦૦ જીવજંતુઓ રાખવામાં આવ્યા છે. અહીં પાણીના સાપથી લઈ વોટર ડ્રેગન જેવા મોટા પ્રાણી પણ રાખવામાં આવ્યા છે. જા રે ૯૦ વર્ષથી સાથે રહેતા કાચબાને ઝઘડતા અટકાવી સાથે રાખવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા પરંતુ બંને સાથે રહેવાના બદલે ઝઘડા કરતા જાવા મળતા તેથી બંનેને અલગ કરવામાં આવ્યા. આજે પણ જ્યારે બીબી મેદાનમાં ઘાસ ખાતી.

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here