Sunday, March 8, 2026
HomeEntertainmentBollywoodસેક્સ ટેપ લીક થતાં મિશા બર્ટને નારાજ છે

સેક્સ ટેપ લીક થતાં મિશા બર્ટને નારાજ છે

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

લોસ એન્જલસ,તા.૩૧
હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી મિશા બર્ટને પોતાના પૂ્‌ર્વ પ્રેમીની સાથે સેક્સ સંબંધોને લઇને સેક્સ ટેપ અશ્વીલ સાઇટ પર લીક થવાની બાબતને ઇમોશનલ બ્લેકમેઇલિંગ તરીકે ગણાવીને તેની નિંદા કરી છે. ૩૧ વર્ષીય અભિનેત્રીએ ટીવી શો ડોક્ટર ફિલન થોડાક સમય પહેલા આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેને જાણવા મળ્યુ છે કે આ ટેપ સૌથી વધારે બોલી લગાવનાર વ્યÂક્તને આપી દેવામાં આવી છે. શો દરમિયાન બર્ટને કહ્યુ હતુ કે કોઇ વ્યÂક્તએ છ મહિના પહેલા સેક્સ ટેપ હોવાની બાબત કરી હતી. કારણ કે જાહેર રસ્તા પર આવીને કોઇ વ્યÂક્તએ તેને આ વાત કરી હતી. આ વ્યÂક્તએ કહ્યુ હતુ કે તે કોઇ ચીજ તેને બતાવવા ઇચ્છુક છે. અભિનેત્રીએ કહ્યુ હતુ કે તેને શરૂઆતમાં વિશ્વાસ થયો ન હતો. તે આ બાબત પર વિશ્વાસ કરી શકી ન હતી. કારણ કે તે આ શખ્સને પ્રેમ કરતી હતી. તેને વિશ્વાસ થયો ન હતો કે તેની સાથે આવુ થયુ છે. મોડેથી જાણવા મળ્યુ કે આ બાબત સંપૂર્ણપણે શક્ય છે.
આ ટેપ જુદા જુદી અશ્લીલ સાઇટ પર શરૂઆતી કિંમત ૫૦૦૦૦૦ ડોલરમાં વેચાઇ રહી હતી. અભિનેત્રીએ કહ્યુ હતુ કે આ સમગ્ર બાબત ઇમોશનલ બ્લેકમેઇલિંગ તરીકે હતી. તેનુ કહેવુ છે કે હવે તેને જાણવા મળ્યુ છે કે આ પ્રકારના લોકો સાથે દુરી રાખવામાં આવે તે જરૂરી છે. આનાથી વધારે તે કઇ પણ કરી શકવાની Âસ્થતીમાં નથી. મિશા બર્ટન શરૂઆતના દિવસોમાં આ સેક્સ ટેપને લઇને ભારે હતાશ દેખાઇ હતી. જા કે તે કઇ પણ કરી શકી ન હતી.અત્રે નોંધનીય છે કે સેક્સ ટેપ કેટલીક અશ્લીલ સાઇટ પર લીક થયા બાદ મિશાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. મિશા બર્ટન હોલિવુડની લોકપ્રિય સ્ટાર તરીકે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here