Thursday, August 13, 2026
HomeEntertainmentBollywoodહોલિવુડની ફિલ્મો પર પણ ઇશા ગુપ્તાની બાજ નજર છે

હોલિવુડની ફિલ્મો પર પણ ઇશા ગુપ્તાની બાજ નજર છે

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

મુંબઇ,તા.૧
બોલ્ડ એન્ડ બ્યુટીફુલ મોડલ અને અભિનેત્રી ઇશા ગુપ્તા હાલમાં ભારે ખુશ અને સંતુષ્ટ દેખાઇ રહી છે. કારણ કે હાલના વર્ષોમાં તે અક્ષય કુમાર અને અજય દેવગન જેવા મોટા સ્ટાર સાથે ફિલ્મમાં નજરે પડી ચુકી છે. અક્ષય કુમાર સાથે રૂસ્તમ ફિલ્મમાં સફળતા મળ્યા બાદ તે હવે ભારે ખુશ છે. તેઅન્ય ફિલ્મો મેળવી લેવા માટે પણ તૈયાર છે. બોલિવુડમાં હાલની ફિલ્મોમાં આશા દેખાયા બાદ ઇશા હવે હોલિવુડની ફિલ્મો પર પણ નજર કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. થોડાક સમય પહેલા રિતિક રોશન સાથે સમય ગાળ્યા બાદ તેની ભારે ચર્ચા રહી હતી. રિતિકની સાથે મિત્રતા વધતા તેની ફિલ્મી કેરિયર આગળ વધી શકે છે. રિતિક બોક્સ ઓફિસ પર તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા મેળવી રહ્યો છે. આવી Âસ્થતીમાં રિતિક રોશન સાથે ફિલ્મ કરીને તે ફરી સક્રિય થવા ઇચ્છુક છે. ઇશા પાસે હાલમા વધારે ફિલ્મો નથી. પરંતુ તે હિંમત હારી રહી નથી. સ્પર્ધામાં રહેવા ઇચ્છુક છે. આ જ કારણસર તે ફિટનેસ અને ખુબસુરતીને જાળવી રાખવા માટે મક્કમ છે. ઇશા ગુપ્તા પોતાની ફિટનેશને લઈને હમેશા સાવધાન અને સજાગ રહે છે. ઇશા ગુપ્તા પોતાની ફિટનેશને જાળવી રાખવા માટે નિયમિત રીતે વર્કઆઉટ કરે છે. તેનું કહેવું છે કે તે પોતાની ફિટનેશને ટકાવી રાખવા માટે નિયમિતરીતે જીમમાં જતી નથી પરંતુ ફિટનેશ માટે ઘરમાં પણ પ્રયાસ કરે છે. અભિનેત્રી પોતાની ફિટનેશ અને સ્લીમ ફિંગરને જાળવી રાખવા ડાન્સીંગને વધારે પસંદ કરે છે. જીમમાં જવાને બદલે તે કલાકો સુધી ઘરમાં ડાન્સ કરે છે. તેનું માનવું છે કે ડાન્સીંગ કસરતના એક સરળ સ્વરૂપ તરીકે છે. આનો ઉપયોગ કોઈપણ કરી શકે છે. આનાથી ફિટનેશ વધારે સરળતાથી જાળવી શકાય છે. કઠોર વર્કઆઉટ ધારાધોરણ પાડવાના બદલે તે ડાન્સીંગને પસંદ કરે છે.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here