Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodઅક્ષય એકપછી એક ફિલ્મ હાલ સાઇન કરે છે

અક્ષય એકપછી એક ફિલ્મ હાલ સાઇન કરે છે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

મુંબઇ,તા. ૩૧
અક્ષય કુમારની લોકપ્રિયતા સતત વધી રહી છે. અક્ષય કુમાર તમામ પ્રકારની ફિલ્મ સાઇન કરી રહ્યો છે. તેને જાઇને લાગે છે કે તે બાકી ફિલ્મ સ્ટાર્સ પર આવનાર સમયમાં પણ ભારે પડનાર છે. અક્ષય કુમાર અભિનિત મિશન મંગલ નામની ફિલ્મ આ વર્ષે જ સ્વતંત્રતા દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તે સુર્યવંશી, ગુડ ન્યુઝ અને લક્ષ્મી બોંબ નામની ફિલ્મમાં કામ કરનાર છે. અક્ષય કુમાર પહેલા જ મિશન મંગલમાં નિર્દેશક જગનશક્તની સાથે કામ કરી રહ્યો છે. તે તેમની આગામી ફિલ્મમાં એક્કામાં પણ નજરે પડનાર છે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં નજરે પડનાર છે. એક્કા એઆર મુરુગદાસની ફિલ્મની હિન્દી રીમેક છે. કત્થી નામની તમિળ ફિલ્મની હિન્દી રીમેક રહેશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ડબલ રોલમાં નજરે પડનાર છે. જગનશક્ત મિશન મંગલ મારફતે નિર્દેશનના ક્ષેત્રમાં ડેબ્યુ કરનાર છે. પહેલા તે એક્કાથી ડબ્યુ કરનાર હતા પરંતુ જ્યારે જગનને ઇસરોની રોમાંચક વાર્તા મળી ત્યારે આ ફિલ્મ પર પહેલા કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે જગનશક્ત ચીની કમ, પા, ઇÂગ્લશ વિગ્લશ, થુપક્કી અને હોલિડે જેવી ફિલ્મોમાં સહાયક નિર્દેશકના રોલમાં કામ કરી ચુક્યા છે. જગનનુ કહેવુ છે કે હવે ટુંક સમયમાં જ એક્કા ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. તમિળ ફિલ્મ કત્થીમાં વિજય લીડ રોલમાં નજરે પડ્યો હતો. ફિલ્મની પટકથા ખુડતોની આત્મહત્યા પર આધારિત હતી. હાલમાં તો જગનશક્તને મિશન મંગલની રજૂઆતને લઇને ઉત્સુકતા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસુ પન્નુ, નિત્યા મેમન, ક્રિતી કુલ્હારી તેમજ સોનાક્ષી સિંહાની મુખ્ય ભૂમિકા છે. જગને કહ્યુ છે કે જ્યારે તેઓએ ભારતના પ્રથમ મંગલ અભિયાન માર્સ ઓર્ટિબર મિશનમાં ઇસરોની એક ટીમને ફોટોમાં નિહાળ્યા ત્યારે તેમના મનમાં ફિલ્મની પટકથા બેસી ગઇ હતી.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here