Saturday, March 7, 2026
HomeEntertainmentBollywoodહવે સલમાન ખાને શેરખાન ફિલ્મ પ્રોજેક્ટ રદ કરી દીધો

હવે સલમાન ખાને શેરખાન ફિલ્મ પ્રોજેક્ટ રદ કરી દીધો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

મુંબઇ,તા. ૨૩
સલમાન ખાનને લઇને શેરખાન નામની ફિલ્મ આખરે ન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સલમાન ખાન અન્ય જુદા જુદા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. જેથી સોહિલ ખાને આખરે તેના ચર્ચાસ્પદ શેરખાન ફિલ્મના પ્રોજેક્ટને રદ કરી દીધો છે. ફિલ્મમાં સલમાન ખાન કામ કરનાર હતો. જા કે તેની પાસે બિલકુલ સમય ન હોવાના કારણે આખરે વ્યાપક વિચારણા કર્યા બાદ ફિલ્મ નિર્માણને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના સંબંધમાં લાંબા સમયથી અફવા અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો.ફિલ્મને લઇને જુદા જુદા હેવાલ આવી રહ્યા હતા. પહેલા એવા અહેવાલ આવી રહ્યા હતા કે સલમાન ખાન જ આ ફિલ્મમાં લીડ રોલ કરનાર છે. પરંતુ મોડેથી એવી વાત કરવામાં આવી હતી કે સલમાનની જગ્યાએ વરૂણ ધવન લીડ રોલ કરશે. સલમાન ખાન પાસે હાલમાં બિલકુલ સમય નથી. આવી Âસ્થતીમાં પોતાની અટવાઇ પડેલી ફિલ્મને આગળ નહીં વધારવાનો સંકેત હવે આપવામાં આવ્યો છે. સલમાનની જગ્યાએ આ ફિલ્મમાં વરૂણ ધવન અથવા તો ટાઇગર શ્રોફને લઇને તેને આગળ વધારી દેવાની તૈયારી પણ કરવામાં આવી હતી. જા કે આ યોજનાને પણ સફળતા મળી નથી. જેથી હવે પ્રોજેક્ટ સંપૂર્ણપણે પડતો મુકી દેવામાં આવ્યો છે. સોહિલે કહ્યુ છે કે કાસ્ટ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. સોહિલ ખાને પ્રોજેક્ટને રદ કરવા માટે અન્ય કોઇ કારણ આપ્યા નથી. જા કે જાણકાર લોકોનુ કહેવુ છે કે સલમાન ખાન પાસે એકથી એક મોટા પ્રોજેક્ટ હાથમાં રહેલા છે. હાલમાં દબંગ સિરિઝની નવી ફિલ્મ, સંજય લીલાની નવી ફિલ્મને લઇને તે વ્યસ્ત છે. સલમાન ખાન છેલ્લે ભારત નામની ફિલ્મમાં હાલમાં નજરે પડ્યો હતો. જે સરેરાશ સફળ રહી હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here