Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodબોબી દેઓલ પોતાની નવી ફિલ્મોને લઇને આશાવાદી

બોબી દેઓલ પોતાની નવી ફિલ્મોને લઇને આશાવાદી

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

મલ્ટીસ્ટારર ફિલ્મમાં કેટલાક ટોપ કલાકારો જાવા મળશે

મુંબઇ,તા. ૨૩
યમલા પગલા દિવાના બાદ વર્ષો વર્ષ સુધી એક્ટિંગથી દુર થઇ ગયેલો બોબી દેઓલ ફરી સક્રિય બનીને એકપછી એક ફિલ્મ કરવા માટેની શરૂઆત કરી દીધી છે. થોડાક સમય પહેલા એક્શન ફિલ્મ રેસમાં સલમાન ખાન સાથે દેખાયા બાદ હવે તે હાઉસફુલ સિરિઝની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે આ ફિલ્મને લઇને આશાવાદી છે. ફિલ્મ ૨૫મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. તે હાલમાં કેટલીક ફિલ્મો કરી રહ્યો છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે . બોબી દેઓલને હાઉસફુલ-૪ ફિલ્મ પણ મળી ગઇ છે. જેમાં તે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથે જાવા મળનાર છે. યમલા પગલા દિવાના-૨ ફિલ્મ કર્યા બાદ બોબી દેઓલ ચાર વર્ષ બાદ ફિલ્મથી દુર થઇ ગયો હતો. ત્યારબાદ રેસ ફિલ્મમાં તે નજરે પડ્યો હતો. તેની ભૂમિકાની પ્રશંસા પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે શ્રેયસ તલપડેના નિર્દેશન હેઠળની ફિલ્મ પોસ્ટર બોયમાં તે પોતાના મોટા ભાઇ સન્ની દેઓલ અને શ્રેયસ સાથે નજરે પડ્યો હતો. બોબી હવે સતત એક્શન ફિલ્મ કરી રહ્યો છે. રેસ-૩માં તેની સાથે સલમાન ખાન અને અનિલ કપુર નજરે પડ્યા હતા. ૪૯ વર્ષીય બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં દેખાશે. તેની પસંદગી કરવામાં આવી છે. દિવાળી ૨૦૧૯માં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. સાજિદે વર્ષ ૧૯૯૨માં પ્રથમ નિર્દેશિત ફિલ્મ બનાવી હતી. જુલ્મકી હુકુમત ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ગોવિન્દાએ ભૂમિકા અદા કરી હતી. ત્રણ વર્ષ બાદ તે સન્ની દેઓલની જીત ફિલ્મમાં દેખાયો હતો. બોબી દેઓલ અક્ષય સાથે તે પહેલા પણ કામ કરી ચુક્યો છે. તેની સાથે તેની કેમિસટ્રી રહેલી છે. અજનબીમાં તે અક્ષય સાથે નજરે પડ્યો હતો. તેનુ કહેવુ છે કે હાઉસફુલ મોટી ફ્રેન્ચાઇસ ફિલ્મ છે. બોબી દેઓલ હવે બોલિવુડમાં ફરી એકવાર સંપૂર્ણરીતે સક્રિય ફિલ્મોમાં થઇ રહ્યો છે. તે ફિટનેસને લઇને પણખુબ મહેનત કરી રહ્યો છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here