Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodરિતિક રોશન અને કેટરીના કેફ ફરી એક સાથે ચમકશે

રિતિક રોશન અને કેટરીના કેફ ફરી એક સાથે ચમકશે

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

મુંબઇ,તા. ૨૨
કેટરીના કેફ અને રિતિક રોશનની જાડી ફરી એકવાર ધુમ મચાવવા માટેની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હિન્દી સિનેમાની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની તૈયારી કરી લેવામા ંઆવી છે.આ ફિલ્મમાં રિતિક રોશન લીડ રોલમાં નજરે પડનાર છે. ફિલ્મની સાથે જાડાયેલા લોકોની બાબત પર વિશ્વાસ કરવામાં આવે તો રિમેક ફિલ્મમાં કેટરીના કેફ નજર પડનાર છે. ફિલ્મમાં જારદાર એક્શન સીન રાખવામાં આવી શકે છે. ફિલ્મને નવી રીતે રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. અગાઉ રિતિક રોશન અને કેટરીના કેફ બેંગ બેંગ ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે બંનેની જાડી ફરી ચમકનાર છે. કેટરીના કેફ હેમા માલિનીની ભૂમિકા અદા કરનાર છે. પહેલા એવા હેવાલ આવી રહ્યા હતા કે ફિલ્મમાં દિપિકાને લેવામાં આવનાર છે. જા કે હવે આને રદિયો આપવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટરીના કેફને સાઇન કરી લેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રોલ માટે કેટલીક એ ગ્રેડની અભિનેત્રીના વિષય પર ચર્ચા કરવામાં આવ્યા બાદ આખરે કેટરીના કેફ પર પસંદગી ઉતારી દેવામાં આવી છે. કેટરીના કેફ પોતે પણ આ ફિલ્મને લઇને ખુબ ઉત્સાહિત છે. મુળબુત ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની મુખ્ય ભૂમિકા હતી. બચ્ચને સૌથી મોટા ભાઇની ભૂમિકા અદા કરી હતી. રીમેકમાં ્‌ અમિતાભના રોલમાં રિતિક રહેનાર છે. અન્ય કલાકારોની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. જેમાં હજુ સમય લાગી શકે છે. કેટરીના અને રિતિક રોશનની ફિલ્મ પહેલા પણ ચાહકોને પસંદ પડી ચુકી છે. જેથી ઉત્સુકતા વધી ગઇ છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here