Thursday, January 30, 2025
HomeGujarat450 વર્ષ પ્રાચીન મંદિરમાં બિરાજમાન બાળ સ્વરૂપ મહાલક્ષ્મી માતાજી, આવી છે અનોખી...

450 વર્ષ પ્રાચીન મંદિરમાં બિરાજમાન બાળ સ્વરૂપ મહાલક્ષ્મી માતાજી, આવી છે અનોખી પરંપરા

Date:

spot_img

Related stories

રીન્યુએ દસ લાખ ધાબળાનું વિતરણ કરીને ગિફ્ટ વાર્મથ કેમ્પેઈનનું...

રિન્યુ એનર્જી ગ્લોબલ પીએલસી (નાસ્ડેક: RNW, RNWWW), એક અગ્રણી...

જેકે સિમેન્ટ લિમિટેડ અને જીએમડીસીએ ગુજરાતમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત લાઇમસ્ટોન રિઝર્વ...

અગ્રણી બિલ્ડીંગ મટિરિયલ્સ કંપનીઓમાંની એક, જેકે સિમેન્ટ લિમિટેડે ગુજરાતના...

ગણપત યુનિવર્સિટીના આંગણે ભારે ઉત્સાહપૂર્ણ રીતે ઉજવાયો દેશનો 76...

ગણપત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરના વિશાળ પ્રાંગણમાં સવારે પહેલા...

સમગ્ર ભારતમાં આરોગ્ય વીમાને વધુ સસ્તું બનાવવા માટે એચડીએફસી...

એચડીએફસી એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની, ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની...

રાજ્ય સ્તરની કોમર્સ આઇડલ સ્પર્ધામાં GLS – ફેકલ્ટી ઓફ...

GLS - FOC ના વિદ્યાર્થીઓએ સિટી સી.યુ. શાહ કોમર્સ...

યુરોકિડ્સ પ્રિસ્કુલે યુવા વિદ્યાર્થીઓની હોંશીલી સહભાગિતા સાથે 76મા ગણતંત્ર...

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ એક્સપર્ટ, યુરોકિડ્સ પ્રિસ્કૂલે તેના 250+ કેન્દ્રો...
spot_img

Gajlaxmi Temple Junagadh : જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સાડા ચાર સદી જૂનું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર આવેલું છે. જેમાં માતાજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે. આજે (29 ઓક્ટોબર)ના ધનતેરસથી મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા ઉમટી પડશે. જૂનાગઢમાં તહેવાર પર અનોખી પરંપરા ચાલતી આવી છે.

નવરાત્રીના દિવસોમાં લોકો વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે દિવાળી, નૂતન વર્ષ પર લોકો મહાલક્ષ્મી માતાજીના દર્શને જાય છે. શહેરના દાણાપીઠ વિસ્તારમાં અંદાજે 450 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે.
જેમાં મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપમાનું એક એવા ગજલક્ષ્મી બાળ સ્વરૂપ બિરાજમાન છે. જૂનાગઢમાં દરવર્ષે ધનતેરસથી ભાઈબીજ સુધી મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા જવાની પરંપરા છે.

આજે ધનતેરસથી મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડશે. વહેલી સવારે 5-30થી બપોરે 12-30 સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.

રીન્યુએ દસ લાખ ધાબળાનું વિતરણ કરીને ગિફ્ટ વાર્મથ કેમ્પેઈનનું...

રિન્યુ એનર્જી ગ્લોબલ પીએલસી (નાસ્ડેક: RNW, RNWWW), એક અગ્રણી...

જેકે સિમેન્ટ લિમિટેડ અને જીએમડીસીએ ગુજરાતમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત લાઇમસ્ટોન રિઝર્વ...

અગ્રણી બિલ્ડીંગ મટિરિયલ્સ કંપનીઓમાંની એક, જેકે સિમેન્ટ લિમિટેડે ગુજરાતના...

ગણપત યુનિવર્સિટીના આંગણે ભારે ઉત્સાહપૂર્ણ રીતે ઉજવાયો દેશનો 76...

ગણપત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરના વિશાળ પ્રાંગણમાં સવારે પહેલા...

સમગ્ર ભારતમાં આરોગ્ય વીમાને વધુ સસ્તું બનાવવા માટે એચડીએફસી...

એચડીએફસી એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપની, ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની...

રાજ્ય સ્તરની કોમર્સ આઇડલ સ્પર્ધામાં GLS – ફેકલ્ટી ઓફ...

GLS - FOC ના વિદ્યાર્થીઓએ સિટી સી.યુ. શાહ કોમર્સ...

યુરોકિડ્સ પ્રિસ્કુલે યુવા વિદ્યાર્થીઓની હોંશીલી સહભાગિતા સાથે 76મા ગણતંત્ર...

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ એક્સપર્ટ, યુરોકિડ્સ પ્રિસ્કૂલે તેના 250+ કેન્દ્રો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here