Monday, September 14, 2026
HomeGujarat450 વર્ષ પ્રાચીન મંદિરમાં બિરાજમાન બાળ સ્વરૂપ મહાલક્ષ્મી માતાજી, આવી છે અનોખી...

450 વર્ષ પ્રાચીન મંદિરમાં બિરાજમાન બાળ સ્વરૂપ મહાલક્ષ્મી માતાજી, આવી છે અનોખી પરંપરા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Gajlaxmi Temple Junagadh : જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સાડા ચાર સદી જૂનું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર આવેલું છે. જેમાં માતાજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે. આજે (29 ઓક્ટોબર)ના ધનતેરસથી મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા ઉમટી પડશે. જૂનાગઢમાં તહેવાર પર અનોખી પરંપરા ચાલતી આવી છે.

નવરાત્રીના દિવસોમાં લોકો વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે દિવાળી, નૂતન વર્ષ પર લોકો મહાલક્ષ્મી માતાજીના દર્શને જાય છે. શહેરના દાણાપીઠ વિસ્તારમાં અંદાજે 450 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે.
જેમાં મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપમાનું એક એવા ગજલક્ષ્મી બાળ સ્વરૂપ બિરાજમાન છે. જૂનાગઢમાં દરવર્ષે ધનતેરસથી ભાઈબીજ સુધી મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા જવાની પરંપરા છે.

આજે ધનતેરસથી મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડશે. વહેલી સવારે 5-30થી બપોરે 12-30 સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here