Monday, September 14, 2026
HomeGujaratAhmedabadદિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Ahmedabad Airport Issues Advisory: દિવાળીના તહેવારોમાં ધસારો વધવાની સંભાવનાને પગલે મુસાફરોને ફ્લાઇટના સમયથી પૂરતા વહેલા પહોંચી જવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે. અમદાવાદ એરપોર્ટની એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ‘દિવાળીના તહેવારોમાં એરપોર્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો નોંધાઈ શકે છે. જેના કારણે મુસાફરોને સિક્યુરિટી સહિતની ઔપચારિક્તામાં પૂરતો સમય મળી રહે માટે એરપોર્ટમાં ફ્લાઈટના નિર્ધારીત સમયથી વહેલા પહોંચવા અનુરોધ છે’

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ફ્લાઇટ મોમેન્ટ અને પેસેન્જરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. અમદાવાદ એરપોર્ટમાં સામાન્ય રીતે દરરોજ સરેરાશ 33,800 મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ દિવાળીના તહેવારમાં મુસાફરોની અવર-જવરનો આંક 80 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે. ગત વર્ષે નવેમ્બરમાં દિવાળી હતી ત્યારે દૈનિક સરેરાશ 33,486 મુસાફર નોંધાયા હતા.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here