Tuesday, July 21, 2026
HomeWorldમાર્ક ઝકરબર્ગની ચોંકાવનારી ટિપ્પણી, સંપત્તિ રાખવાની એક મર્યાદા જરૂરી

માર્ક ઝકરબર્ગની ચોંકાવનારી ટિપ્પણી, સંપત્તિ રાખવાની એક મર્યાદા જરૂરી

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

ફેસબુકના ફાઉન્ડર અને દુનિયાના પાંચમા સૌથી અમીર વ્યક્તિ માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિને લઈને એક ચોંકાવનારી ટિપ્પણી કરી છે. પોતાના કર્મચારીઓ સાથે એક મિટિંગમાં ઝકરબર્ગે કહ્યું હતું કે, કોઈની પાસે એટલી સંપત્તિ ન હોવી જોઈએ જેટલી તેમની પાસે છે.

  • માર્ક ઝકરબર્ગની ચોંકાવનારી ટિપ્પણી
  • પોતાની સંપત્તિને લઇ કરી આવી ટિપ્પણી
  • કોઇને આટલું અમીર હોવાનો હક નથી
  • સંપત્તિ રાખવાની એક મર્યાદા હોવી જરૂરી

પોતાની સંપત્તિને લઈને ઝકરબર્ગે કરી આવી ટિપ્પણી

વિશ્વના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ માર્ક ઝકરબર્ગે પોતાની સંપત્તિને લઇ એક ચોંકાવનારી ટિપ્પણી કરી છે. 70 અરબ ડોલરની સંપત્તિના માલિક અને વિશ્વભરમાં સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના ફાઉન્ડર ઝકરબર્ગે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ પાસે આટલી વધારે સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ. ઝકરબર્ગે ફેસબુકના કર્મચારીઓ સાથે ટાઉનહોલ મીટિંગમાં કહ્યું કે મને નથી ખબર કે મારી પાસે કોઇ સ્કેલ છે કે કોની પાસે કેટલી સંપત્તિ હોવી જોઇએ. પરંતુ એક સંખ્યા સુધી પહોંચી ગયા બાદ કોઇ પાસે આટલી સંપત્તિ રાખવાનો અધિકાર ન હોવો જોઇએ.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here