Friday, September 25, 2026
HomeAhmedabadઅહીં છોકરીઓને અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવવાની સલાહ, જાણો

અહીં છોકરીઓને અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવવાની સલાહ, જાણો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

જાણોદિવસે ને દિવસે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો અને અપરાધમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં ક્યાંય મહિલાઓ સુરક્ષિત નથી. રેપ, હત્યા, બળજબરીપૂર્વક લગ્ન, માનવ તસ્કરી વગેરે જેવી ઘટનાઓનો મહિલાઓ શિકાર બની રહી છે. સ્વીડનની એક સંસ્થા પોતાના દેશની મહિલાઓને અલગ જ પ્રકારની સલાહ આપી રહી છે. જેની પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો.સ્વીડનના શહેર ગોથેનબર્ગમાં છોકરીઓને સલાહ આપવામાં આવી રહી છે કે પોતાના અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવીને રાખવી. સ્વીડનમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થાએ છોકરીઓની સુરક્ષા માટે આ ઉપાય શોધી કાઢ્યો છે, જેનો હેતુ દેશની બહાર છોકરીઓની તસ્કરી કરતા લોકોને પકડાવી છોકરીઓને બચાવવાનો છે.સ્વીડનમાં એવા કેટલાય કેસ સામે આવ્યા છે જ્યાં છોકરીઓનાં જબરદસ્તી લગ્ન કરાવી તેને દેશની બહાર લઈ જવામાં આવી હોય. એવામાં છોકરીઓને સલાહ આપવામાં આવી કે તેઓ પોતાના અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવીને રાખે જેથી કરીને તેઓ એરપોર્ટ પર જ પકડાય જાય અને બચી શકે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here