Sunday, October 4, 2026
HomeSportsCricketઈંગ્લેન્ડના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

ઈંગ્લેન્ડના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મેલબોર્ન,તા.૧૬
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના પ્રસ્તાવિત પ્રવાસ માટે ગુરૂવારે ૨૬ સભ્યોની સંભવિત ટીમની પસંદગી કરી છે, જેમાં ગ્લેન મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ સિવાય ટી૨૦ વિશ્વ કપને ધ્યાનમાં રાખતા કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવમાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ટીમની જાહેરાત કરતા કોવિડ-૧૯ મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની તેની કવાયતો માટે તેને એક સકારાત્મક પગલું ગણાવ્યું છે.
ઈંગ્લેન્ડની ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્‌ધ ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી પણ થઈ છે. સીએએ નિવેદનમાં કહ્યું, આ પ્રવાસને લઈને હજુ અંતિમ નિર્ણય લેવાનો છે તથા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ), ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) અને સંબંધિત સરકારી એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
આ પ્રવાસની ખાતરી થયા બાદ અંતિમ ટીમની પસંદગી કરવામાં આવશે. સંભવિત ટીમમાં નિયમિત ખેલાડીઓ સિવાય મેક્સવેલ પણ સામેલ છે, જેણે પાછલા વર્ષે ઓક્ટોબરથી પોતાની દેશ માટે કોઈ મેચ રમી નથી. તેણે માનસિક સ્વાસ્થ્યને કારણે વિશ્રામ લીધો હતો. ખ્વાજા પણ છેલ્લા કેટલાક સમયથી સીમિત ઓવરોનો પસંદગીનો ખેલાડી રહ્યો નથી. તેને આ વર્ષે એપ્રિલમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમવાર સીએના કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું નથી.
રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હોન્સે કહ્યું કે, આ ટીમ માત્ર ઈંગ્લેન્ડના પ્રવાસ માટે નહીં, પરંતુ ટી૨૦ વિશ્વકપને ધ્યાનમાં રાખીને પણ પસંદ કરવામાં આવી છે. કોવિડ-૧૯ મહામારીને કારણે ટી૨૦ વિશ્વકપ સ્થગિત થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, આ સંભવિત ટીમ આગામી આઈસીસી ટી૨૦ વિશ્વકપ અને ૨૦૨૩માં રમાનાર આઈસીસી વિશ્વકપને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી છે.
ટીમમાં ડેનિયલ સેમ્સ, રિલે મેરેડિથ અને જોશ ફિલિપના રૂપમાં નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેયે બિગ બેશ લીગમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. સંભવિત ટીમ આ પ્રકારે છેઃ
સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, બેન મૈકડરમોટ, રિલે મેરેડિથ, માઇકલ નેસર, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, ડાર્સી શોર્ટ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રયૂ ટાઈ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here