Monday, March 16, 2026
Homenationalઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે PM મોદીએ આપી શુભકામનાઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે PM મોદીએ આપી શુભકામનાઓ

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...
spot_img

નવી દિલ્હી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ મહિલાઓના અધિકાર માટે આંદોલનનો પ્રતીક છે અને આ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવતાં સલામ કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે, ભારત આપણા રાષ્ટ્રની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર હંમેશાથી ગર્વ કરતું રહ્યું છે. આ અમારી સરકાર માટે સન્માનની વાત છે કે અમને વિભિન્ન ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ ધપાવવા માટે કામ કરવાનો અવસર મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ દેશવાસીઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી છે. રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ. આપણા દેશની મહિલાઓ અનેક ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આવો આજના દિવસે આપણે સૌ મહિલાઓ તથા પુરુષોની વચ્ચે અસમાનતા પૂર્ણ રૂપે સમાપ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લઈએ. આ થીમ COVID-19 મહામારી દરમિયાન સ્વાસ્થ્ય દેખભાળ, શ્રમિકો, ઇનોવેટર વગેરેના રૂપમાં દુનિયાભરમાં વિવિધ ઉંમરની મહિલાઓના યોગદાનને રેખાંકિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને થીમની સાથે પહેલીવાર 1996માં ઉજવવામાં આવ્યો આવ્યો. તે વર્ષે સંયુક્ત રાષ્ટ્ર એ તેના માટે થીમ રાખી હતી, ‘અતીતની ઉજવણી, ભવિષ્યની યોજના.’

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here