Wednesday, August 5, 2026
HomeSpecialMX પ્લેયરે ડૉક્ટર સ્ટ્રેન્જર અને બ્લેક આઉટના નવા એપિસોડ્ઝ મુક્યા, શા માટે...

MX પ્લેયરે ડૉક્ટર સ્ટ્રેન્જર અને બ્લેક આઉટના નવા એપિસોડ્ઝ મુક્યા, શા માટે જોવુ જોઇએ તે અહીં જાણો!

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

MX પ્લેયર્સની તાજેતરની કન્ટેન્ટ કેટેગરી – MX વિદેશી દર્શકો માટે મેલોડ્રામના સમાન પ્રેમ, જટીલ સ્ટોરીલાઇન અને એડ્રેનાલાઇન પંપીગ એક્શન સાથે વિશ્વભરમાં વખણાયેલ આંતરરાષ્ટ્રીય શો લાવી રહી છે અને આપણે શાંતિ રાખી શકીએ નહી!

આંતરરાષ્ટ્રીય શો કે જેને હિન્દી, તમિલ અને તેલુગુમાં જબ કરવામાં આવ્યા છે તેવા ભારતના સૌથી મોટા કેટેલોગને હોસ્ટ કરતા પ્લેટફોર્મે ચાલુ સપ્તાહે 2 નવા શોના એપિસોડ્ઝ મુક્યા છે – જેમાં ડૉક્ટર સ્ટ્રેન્જર અને ફ્રેંચ શો બ્લેક આઉટનો સમાવેશ થાય છે, આપણે શા માટે તે જોવા જોઇ તે અહીં જાણો.

  1. એવોર્ડ વિજેતા કે-ડ્રામા તમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ – કોરિયન નાટકો એ વર્તમાન વલણ છે – તે ઝકડી રાખતું, સાંસ્કૃતિક સંવેદનાઓ સાથે મેળ ખાતુ અને ઉત્તમ થીમ્સને અનુસરે છે. ડૉક્ટર સ્ટ્રેન્જર, એવોર્ડ વિજેતા કે-ડ્રામા, જ્યારે પણ તેઓ ઇચ્છા થાય અને ઇચ્છે ત્યારે વિનામૂલ્યે જોવા માટે ઉપલબ્ધ છે. આ શોએ 7મા કોરિયા ડ્રામા એવોર્ડ્સ, 3 APAN સ્ટાર એવોર્ડ્સ અને SBS ડ્રામા એવોર્ડ્સમાં સારો દેખાવ કર્યો છે, જેનાથી વિશ્વભરમાં હલચલ મચી ગઈ છે.
  2. કે-ડ્રામાના કીંગઃ લિ જોંગ સુકનો પરિચય કરો–તેઓ કોરિયન ડ્રામાના શાહરુખ ખાન તરીકે જાણીતા છે અને તેઓ આ તુલના સાથે મેળ ખાય તેવી સ્ટાઇલ અને પ્રતિભા ધરાવે છે! તેમણે ડ્રામામાં દરેક સમયે પોતાની શક્તિનો પરિચય કરાવ્યો છે જે ફક્ત સતત સફળ છે એટલુ જ નહી ડૉક્ટર સ્ટ્રેન્જર સહિત એવોર્ડ વિજેતા પણ છે …જે વિના મૂલ્યે MX પ્લેયર પર જોવા માટે ઉપલબ્ધ છે! અમે શેની વાત કરી રહ્યા છીએ તેની પર એક નજર નાખો:
  3. બ્લેક આઉટ સાથે એકશન અને રોમાંચનો ડોઝ પ્રાપ્ત કરો – જલદ ડાયલોગ્સ, વ્યસ્ત એકશન દ્રશ્યો અને રોમાંચક વૃત્તાંત – દરેક સપ્તાહના અંતે આમાંનું કંઇક જોઇએ છે અને તેવું બ્લેક આઉટમાં ચ। આ શો તમને તમારી બેઠક પરથી ક્યાંય જવા નહી દે અને ઝકડી રાખશે અને અમે વચન આપીએ છીએ કે તે રોકાશે નહી!
  4. આ શો જુઓ હિન્દીમાં વિના મૂલ્યે જુઓ – આ બન્ને ધમાલીયા શો હિન્દીમાં જોવા માટે MX પ્લેયર પર ઉપલબ્ધ છે. એટલું જ નહી તે મફત, મફત, મફત જોઇ શકો છો!

MX વિદેશી તમારા માટે ડબ પ્રાદેશિક ભાષાઓમાં વૈવિધ્યસભર શૈલીઓ અને આંતરરાષ્ટ્રીય સામગ્રીની સૂચિ લાવે છે. આ સપ્તાહે પ્લેટફોર્મ ‘બ્લેકઆઉટ’ રિલીઝ કરશે, એક વાર્તા જે બેલ્જિયમને અણુ પ્લાન્ટમાં તોડફોડના કારણે સંપૂર્ણ અંધકારમાં લઇ જાય છે અથવા અંધારાવાળી સ્થિતિમાં લઇ જાય છે. સ્ટોરી આગળ વધતા જોઇ શકાય છે તે રોમાંચથી ભરેલી વાર્તા છે અને આગળ ખરેખ શું થાય છે તે જોવા માટે સિટ સાથે ઝકડી રાખે તેવા વૃત્તાંત છે. યૂઝર્સને સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ અન્ય હળવા દિલનો શો છે ‘ડોક્ટર સ્ટ્રેન્જર’ જે દક્ષિણ કોરિયાના હોવા છતાં પિતા-પુત્રની જોડી કેવી રીતે ઉત્તર કોરિયા સ્થાયી થયા હતા તેની વાર્તાને અનુસરે છે. રોમાંચક ફ્રેન્ચ સિરીઝની સાથે આ એવોર્ડ વિજેતા કે-ડ્રામા હવે ફક્ત MX પ્લેયર પર હિન્દીમાં ઉપલબ્ધ છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here