Monday, October 5, 2026
HomeGujarat‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું...’ એક વીડિયો...

‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું…’ એક વીડિયો મીતના મોતનું કારણ બન્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સોશિયલ મીડિયા પર સ્ટંટના વીડિયો અપલોડ કરવાની લ્હાયમાં સુરતના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માતાપિતાની જાણ બહાર સ્ટંટ કરવા ગયેલો ધોરણ 8 નો વિદ્યાર્થી પોતાના જ બનાવેલા ફાંસામાં ફસાયો હતો અને મોતને ભેટ્યો છે. ત્યારે સુરતનો આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વાલીઓએ ચેતી જવાની જરૂર છે કે, પોતાના સંતાનો શુ કરે છે તેના પર નજર રાખે. રતના અશ્વિન વીરડિયાનો પુત્ર મીતને સ્ટંટ કરવાનો બહુ જ શોખ હતો. સાથે જ તેને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો મૂકવાનો પણ ઘણો શોખ હતો. ગઈકાલે ઘરની બાલ્કનીમાં સ્ટંટનો વીડિયો બનાવતા સમયે તેના ગળામાં ફાંસો અટક્યો હતો અને તેનું મોત નિપજ્યુ છે. તેના માતાપિતાએ તેને વીડિયો બનાવવા બાબતે અગાઉ પણ ટોક્યો હતો. પરંતુ ગત મોડી સાંજે માતા પાડોશમાં ગયા હતા. ત્યારે બાલ્કનીમાં ખીલી પર કાપડની દોરી લટકાવી હતી. પગ બારણા પર મૂક્યો હતો. બારણુ બંધ થયુ હતુ અને મીતને ગળામાં ફાંસો લાગી ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરાયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, મીતે એક જ વર્ષમાં 500 થી વધુ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. ‘તેરા સિર્ફ દિમાગ ખરાબ હૈ, મેં બંદા હી ખરાબ હું…’ એવા ડાયલોગ્સ સાથે પણ મીતના વીડિયો છે. જેના પર તેના માતાપિતાએ ક્યારેય ધ્યાન ન આપ્યું. ત્યારે એકનો એક પુત્ર ગુમાવનાર પિતા અશ્વિનભાઈ કહે છે કે, મીતને એક્ટિવીટીનો બહુ જ શોખ હતો. બેટરી ભેગી કરી લાઈટ બનાવવી, સ્ટંટ કરવા, કસરત કરવી એ બધા શોખના વીડિયો તે બનાવતો. ફોનમાં ઘણી એપ્લિકેશન હતી તેમાં તે વીડિયો અપલોડ કરતો હતો. ગઈકાલે તે દૂરબીન લઈને કંઈક કરવા ગયો અને માથામાં ઈજા થઈ અન દોરી ગળામાં લટકી ગઈ. ત્રણ ચાર દિવસ પહેલા જ મેં તેને ના પાડી હતી. હાલ વેકેશ હોવાને કારણે તે ફ્રી હતો. તેથી આવા સ્ટંટ કરતો હતો. જેમના બાળકો આવા સ્ટંટ કરતા હોય તેમને મારી સલાહ છે કે, બાળકોના આવા વીડિયો જોઈએ છીએ ત્યારે સારુ લાગે છે, પણ પોતાના બાળકોનુ ધ્યાન રાખો કે આવા કોઈ સ્ટંટ ન કરે. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here