Wednesday, September 30, 2026
Homenationalપાકિસ્તાનમાં ભીષણ ટ્રેન દુર્ઘટના - સિંઘમાં સામ-સામે અથડાઈ બે ટ્રેનો, અત્યાર સુધી...

પાકિસ્તાનમાં ભીષણ ટ્રેન દુર્ઘટના – સિંઘમાં સામ-સામે અથડાઈ બે ટ્રેનો, અત્યાર સુધી 30ના મોત, 50 ઘાયલ

Date:

Related stories

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

નવી દિલ્હી. પાકિસ્તનના સિંઘ શહેરના ઘોટકી જીલ્લામાં બે પેસેન્જર ટ્રેન સામ સામે અથડાતા ઓછામાં ઓછા 30 મુસાફરોના મોત થઈ ગયા છે અને 50 થી વધુ ઘાયલ થયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ટ્રેન દુર્ઘટના ઘાર્કીની પાસે બની છે. પાકિસ્તાની મીડિયા મુજબ મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન વચ્ચે આ ટક્કર થઈ છે. સર સૈયદ એક્સપ્રેસ લાહોરથી કરાચી જઈ રહી હતી.ડોન છાપા મુજબ સામ-સામેની આ ટક્કરને કારણે મિલ્લત એક્સપ્રેસની બોગીઓ પલટાઈ ગઈ. આ ભીષણ રેલ દુર્ઘટના પછી ઘોટકી, ઓબારો અને મીરપુરની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી ઘોટકીના ડેપ્યુટી કમિશ્નર ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યુ કે ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થઈ ગયા છે. ટ્રેનના કોચ પલટી જવાથી લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છ6 થી 8 બોગીઓ સંપૂર્ણ નાશ પામ્યા છે’પાકિસ્તાની અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધી શકે છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 13 થી 14 બોગીઓ પલટી ગયા હતા. તેમાંથી 6 થી 8 સંપૂર્ણ નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે ઘણા લોકો હજી પણ બોગીઓમાં ફસાયેલા છે અને તેમને બચાવવા ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે રાહત ટ્રેન રવાના કરવામાં આવી છે. અધિકારીઓએ એ નથી જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય કેટલો સમય સુધી ચાલશે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે આ એક ખૂબ જ પડકારજનક કાર્ય છે. બોગીઓમાં ફસાયેલા લોકોને બચાવવા મોટી મશીનરીઓ ઘટના સ્થળ પર લાવવી પડશે. તેમણે કહ્યું કે તમામ ડોકટરોને કામ પર બોલાવવામાં આવ્યા છે. મુસાફરોને રાહત મળે તે માટે મેડિકલ કૈમ્પ બનાવાય રહ્યા છે.

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here