Tuesday, September 15, 2026
HomeWorldCopa America 2021 Final: લિયોનલ મેસીએ રચ્યો ઇતિહાસ, આર્જેન્ટિના 28 વર્ષ બાદ...

Copa America 2021 Final: લિયોનલ મેસીએ રચ્યો ઇતિહાસ, આર્જેન્ટિના 28 વર્ષ બાદ બ્રાઝિલને હરાવીને બન્યુ ચેમ્પિયન

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Copa America 2021 Final:  કોપા અમેરિકા 2021માં લિયોનલ મેસીની આગેવાની વાળી આર્જેન્ટિનાએ ઇતિહાસ રચી દીધો છે. આર્જેન્ટિનાએ છેલ્લીવાર કોપા અમેરિકા ચેમ્પિયન બ્રાઝિલને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આર્જેન્ટિનાએ બ્રાઝિલને 1-0 થી હરાવ્યુ. 1993 બાદ આ પહેલી ઘટના છે જ્યારે આર્જેન્ટિના કોપા અમેરિકાનો ખિતાબ જીતવામાં સફળ થયુ છે. આની સાથે જ લિયોનલ મેસી પણ પહેલીવાર ઇન્ટરનેશનલ સ્ટેજ પર આર્જેન્ટિનાને કોઇ મોટુ ટાઇટલ અપાવવામાં સફળ થયો છે.  બ્રાઝિલ અને આર્જેન્ટિનાની વચ્ચે જોકે એકદમ જોરદાર ટક્કર જોવા મળી, પરંતુ આર્જેન્ટિનાને શરૂઆતી લીડનો ફાયદો મળ્યો અને તે 28 વર્ષના લાંબા અંતરાલ બાદ કોપા અમેરિકા 2021 ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો છે. આર્જેન્ટિના તરફથી સ્ટાર સ્ટ્રાઇકર ડિ મારિયાએ 22મી મિનીટમાં ગૉલ ફટકારીને ટીમને લીડ અપાવી અને તે અંત સુધી નિર્ણાયક સાબિત થઇ. બ્રાઝિલ તરફથી જોકે મેચમાં વાપસીની કોશિશો કરવામાં આવી, બ્રાઝિલ એક ગૉલથી પછડાયા બાદ આર્જેન્ટિના પર સતત એટેક કરી રહ્યું હતુ, બ્રાઝિલે મેચનો 60 ટકા સમય બૉલને પોતાના પાસે રાખ્યો, પરંતુ તે ગૉલ કરવામા સફળ ના થઇ શક્યુ, અને તેને મેચ ગુમાવી દેવી પડી.મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની આ પહેલી મોટી જીત છે, આ જીતની સાથે મેસીનું આર્જેન્ટિનાને ઇન્ટરનેશનલ લેવલ પર એક મોટો ખિતાબ અપાવવાનુ સપનુ પુરુ થઇ ગયુ છે. મેસીની આગેવાનીમાં આ પહેલા આર્જેન્ટિનાની ટીમ 2014ની વર્લ્ડકપ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ જર્મનીએ દુનિયાના નંબર વન ફૂટબૉલરનુ સપનુ પુરુ ન હતુ થવા દીધુ.  કોપા કપ ફાઇનલની હાર બાદ મેસી એટલો બધો તુટી ગયો હતો કે તેને સન્યાસની જાહેરાત કરી દીધી હતી, પરંતુ ફેન્સની અપીલ પર મેસી પરત ફર્યો, 2018ના વર્લ્ડકપમાં આર્જેન્ટિનાનુ પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું પરંતુ હવે કોપા અમેરિકા ફાઇનલ જીતીને મેસીએ છેવટે આર્જેન્ટિનાની જોલીમાં એક મોટો ખિતાબ નાંખી જ દીધો.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here