Thursday, July 23, 2026
HomeBusiness21 વર્ષની ઉંમરે દીકરી બની જશે લાખોપતિ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયો...

21 વર્ષની ઉંમરે દીકરી બની જશે લાખોપતિ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયો ફેરફાર

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

મુંબઈ.  જો તમે તમારી દીકરીના ભવિષ્ય અંગે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ સારો વિકલ્પ છે. ભવિષ્યમાં વધતા ખર્ચોને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે. અત્યારથી જ દીકરીના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય અંગે પ્લાનિંગ કરશો તો સારું રહેશે. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભારત સરકાર તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જોકે, સામાન્ય લોકોને તેની સાથે જોડવા માટે મોદી સરકારે તેમાં મહત્ત્વના ફેરફાર કર્યાં છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર દીકરીની ઉંમર 21 વર્ષની થવા પર તેણી લાખોપતિ બની શકે છે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો આ યોજનામાં આવેલા ફેરફાર વિશે જાણી લેવું જરૂરી છે.

1) પહેલાના નિયમ પ્રમાણે તમે જો વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા એકાઉન્ટમાં જમા નથી કરાવતા તો એકાઉન્ટ ડિફોલ્ટ થઈ જતું હતું. પરંતુ હવે મેચ્યોરિટી સુધી જમા રાશિ પર વ્યાજ આપવામાં આવશે.

2) અત્યારસુધી દીકરી 10 વર્ષની થાય ત્યારબાદ એકાઉન્ટ ઑપરેટ કરી શકતી હતી. પરંતુ હવે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરી જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી એકાઉન્ટ ઓપરેટ નહીં કરી શકે.

3) પહેલા બે દીકરીઓના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ ટેક્સમાં છૂટ મળતી હતી. પરંતુ હવે ત્રીજી દીકરીના જન્મ અને તેના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ છૂટ મળશે. જો જોડિયા બહેનો જન્મે છે તો તેના માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.4) સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાને પહેલા દીકરીના નિધન બંધ કરી શકાતું હતું. જોકે, હવે જો ખાતાધારકને જીવલેણ બીમારી થાય છે તો પણ ખાતું બંધ કરાવી શકાય છે. હાલ જો ગાર્ડિયનનું નિધન થાય તો પણ ખાતું મેચ્યુરિટી પહેલા બંધ કરાવી શકાય છે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here