Friday, June 5, 2026
HomeWorldભીષણ ગરમી / જાપાનમાં 1875 પછીની સૌથી વધુ ગરમી, વીજ સંકટના એંધાણ

ભીષણ ગરમી / જાપાનમાં 1875 પછીની સૌથી વધુ ગરમી, વીજ સંકટના એંધાણ

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

જાપાન હાલ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યું છે. 1875 પછીથી સૌથી વધુ ગરમી જાપાનમાં નોંધાઇ છે. જેના કારણે લોકો હિટવેવનો સામનો પણ કરી રહ્યાં છે. અહી વીજળીનુ સંકટ આવી શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે, જેથી સરકારે લોકોને વીજળી બચાવવાની અપીલ પણ કરી છે.બીજી બાજુ સરકાર સતત લોકોને હીટસ્ટ્રોકથી વીજળી બચાવવા માટે એરકંડીશનરનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી રહી છે કારણ કે, ગરમીના કારણ લોકો બીમાર પડી રહ્યાં છે અને હોસ્પિટલમાં સતત કેસ વધી રહ્યાં છે. બુધવારે ગરમીને લઇને બીમાર પડેલા લોકોમાં 75 થી વધુ કેસ નોંદાયા હતા. ઔધોગિક યુગની શરુઆતથી જ અત્યાર સુધી દુનિયાના તાપમાનમાં પહેલાથી જ 1.1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ ગયો છે.ટોક્યોમાં સતત પાંચમા દિવસે 35 ડિગ્રી સેલ્સયસથી વધુ તાપમાન નોંધાયુ હતુ.આ વચ્ચે રાજધાનીના ઉત્તર-પશ્વિમ શહેર ઇસેસાકીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ, જે જૂનમાં રેકોર્ડ કરવામાં આવેલુ સૌથી વધુ તાપમાન હતુ.જાપાનમાં આ સમયે વરસાદ હોય છે, પરંતુ હિટસ્ટ્રોકને જોતા સરકારે આવી ઘોષણા કરવી પડી હતી. આ સાથે જ દેશના વૃદ્વોને હીટસ્ટ્રોકનો ખતરો ઓછો કરવા માટે વીજળીનો ઉપયોગ પર સંયમ રાખવા માટે કહ્યું છે

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here