Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : સિરિયલના 3500 એપિસોડ પૂરા, જેઠાલાલે કેક...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : સિરિયલના 3500 એપિસોડ પૂરા, જેઠાલાલે કેક કાપીને સેલિબ્રેશન કર્યું

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુંબઈ : લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ફેવરિટ છે. આ સિરિયલ 2008થી શરૂ થઈ છે. આ સિરિયલે હાલમાં જ 3500 એપિસોડ પૂરા કર્યા છે. હિંદી સિરિયલમાં પહેલી કોમેડી સિરિયલ છે, જેના 3500 એપિસોડ પૂરા થયા છે.સિરિયલના 3500 એપિસોડ પૂરા થતાં અસિત મોદીએ સેટ પર કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું હતું. કેક કટિંગ સેરેમનીમાં અસિત મોદી ઉપરાંત જેઠાલાલ (દિલીપ જોષી), બાઘા (તન્મય વેકરિયા), સોઢી (બલવિંદર સિંહ સૂરી), નવા નટુકાકા (કિરણ ભટ્ટ), ડિરેક્ટર માલવ રાજડા તથા અન્ય ક્રૂ મેમ્બર્સ હોય છે. જેઠાલાલે કેક કાપી હતી. સેટને ડેકોરેટ પણ કરવામાં આવ્યો હતો.’તારક મહેતા..’ના 3500 એપિસોડ પૂરા થતાં સો.મીડિયામાં એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સિરિયલની જર્ની બતાવવામાં આવી છે. સિરિયલે એક પછી એક સફળતાના સોપાન સર કર્યા તેની એક ઝલક જોવા મળે છે.ડિરેક્ટર માલવ રાજડાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘જીવન માઇલસ્ટોનનું નહીં, પરંતુ ક્ષણોનું નામ છે… અને 3500 એપિસોડની આ જર્નીમાં અગણિત ક્ષણો છે. આ શાનદાર જર્ની માટે અમારી પૂરી ટીમનો આભાર… સૌથી મોટો આભાર દર્શકોને, તેમણે આ વાત સંભવ બનાવી છે.’ગુજરાતી કોલમિસ્ટ તારક મહેતાની કોલમ ‘દુનિયાને ઊંધા ચશ્મા’ પરથી અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ બનાવી છે. આ સિરિયલ 28 જુલાઈ, 20008ના રોજ શરૂ થઈ હતી. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણાં કલાકારોએ સાથ છોડ્યો ને આ નવા કલાકારો પણ આવ્યા છે. સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું. નટુકાકાના સ્થાને નવા નટુકાકાનો રોલ કિરણ ભટ્ટ પ્લે કરે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here