Saturday, March 7, 2026
HomeEntertainmentBollywoodSatish Kaushik: નિધન બાદ સતીશ કૌશિકની છેલ્લી પોસ્ટ વાયરલ, એક દિવસ પહેલા...

Satish Kaushik: નિધન બાદ સતીશ કૌશિકની છેલ્લી પોસ્ટ વાયરલ, એક દિવસ પહેલા જ મનાવી હતી હોળી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

આજે સવારે બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સતીશ કૌશિક (Satish Kaushik Death)નું નિધન થઇ ગયું. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયામાં ગમગીની છવાઇ ગઇ છે. બધા તેમણે ભીની આંખોથી યાદ કરી રહ્યા છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર સામે આવ્યા બાદ તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઇ રહી છે. જે તેમણે હોળીના દિવસે શેર કરી હતી.7 માર્ચના રોજ તેમણે મુંબઇમાં જુહૂ સ્થિત શબાના આઝમીના ઘરે હોળી પાર્ટી એટેન્ડ કરી હતી. આ પાર્ટીમાં સતીશ કૌશિકે પોતાના મિત્રો સાથે ધમાકેદાર અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. તેમણે હોળી સેલિબ્રેશનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં સતીશ કૌશિકની સાથે મહિમા ચૌધરી, જાવેદ અખ્તર, અલી ફઝલ અને રિચા ચઢ્ઢા જોવા મળી રહ્યા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here