Thursday, August 13, 2026
HomeEntertainmentBollywoodસતીશ કૌશિકના મોતને મામલે નવો ખુલાસો, દિલ્હી પોલીસને ફાર્મ હાઉસ પરથી શંકાસ્પદ...

સતીશ કૌશિકના મોતને મામલે નવો ખુલાસો, દિલ્હી પોલીસને ફાર્મ હાઉસ પરથી શંકાસ્પદ દવાઓ મળી આવી

Date:

Related stories

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. અભિનેતાનું ગુરૂવારના રોજ નિધન થઇ ગયું હતું. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયામાં ગમગીની છવાઇ ગઇ છે. બધા તેમણે ભીની આંખોથી યાદ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બુધવાર રાત્રે કારમાં મુસાફરી કરતી વખતે સતીશને હાર્ટ એટેક આવ્યો હતો. અભિનેતાની મોતનો મામલો શંકાસ્પદ થતો જઇ રહ્યો છે.

Satish Kaushik Death: બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. અભિનેતાનું ગુરૂવારના રોજ નિધન થઇ ગયું હતું. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયામાં ગમગીની છવાઇ ગઇ છે. બધા તેમણે ભીની આંખોથી યાદ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બુધવાર રાત્રે કારમાં મુસાફરી કરતી વખતે સતીશને હાર્ટ એટેક આવ્યો હતો. અભિનેતાની મોતનો મામલો શંકાસ્પદ થતો જઇ રહ્યો છે.https://imasdk.googleapis.com/js/core/bridge3.561.0_en.html#goog_1378068568https://imasdk.googleapis.com/js/core/bridge3.561.0_en.html#goog_1378068577https://imasdk.googleapis.com/js/core/bridge3.561.0_en.html#goog_1378068579https://imasdk.googleapis.com/js/core/bridge3.561.0_en.html#goog_1378068581https://imasdk.googleapis.com/js/core/bridge3.561.0_en.html#goog_1378068583

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીના જે ફાર્મ હાઉસ પર સતીશ કૌશિકે હોળી પાર્ટીની ઉજવણી કરી હતી. ત્યાંથી દિલ્હી પોલીસની ક્રાઈમ ટીમને કેટલીક દવાઓ મળી છે. જેમાં નિયમિત દવાઓની સાથે સાથે કેટલીક અન્ય દવાઓ પણ મળી છે. પોલીસ આ સાથે જ હોળી પાર્ટીમાં સામેલ થયેલા ગેસ્ટ લિસ્ટની જાણકારી પણ મેળવી છે.

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here