Wednesday, July 22, 2026
HomeWorldહવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રહેશે રજા, મેયરની જાહેરાત

હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રહેશે રજા, મેયરની જાહેરાત

Date:

Related stories

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

નિયુક્ત કરતો કાયદો ઘડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી

મેયર એરિક એડમ્સે ગઈકાલે માહિતી આપી હતી

હિંદુના સૌથી મોટો તહેવાર દિવાળી માટે હવે ન્યુ યોર્કની શહેરની શાળામાં રજા રહેશે. આ અંગે મેયર એરિક એડમ્સે ગઈકાલે માહિતી આપી હતી. ન્યુ યોર્કના હજારો રહેવાસીઓ દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે અને રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. મેયર એરિક એડમ્સે આ નિર્ણયને સ્થાનિક પરિવારો માટે નોંધપાત્ર વિજય ગણાવ્યો હતો. મેયરે ટ્વીટ કરીને લખ્યુ હતું કે દિવાળીને શાળાની રજા રાખવાની ચર્ચામાં એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમાર અને સમુદાયના નેતાઓ સાથે ઉભા રહીને મને ખૂબ ગર્વ છે. મને ખબર છે કે આ વર્ષની શરૂઆત જ થઈ ગયુ છેતો પણ દિવાળીની શુભકામનાઓ. આ ઉપરાંત મેયરે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે ગવર્નર કેથી હોચુલ બિલ પર હસ્તાક્ષર કરશે. આ નિર્ણય પર હજુ ગવર્નર કેથી હોચુલ દ્વારા કાયદામાં હસ્તાક્ષર કરવાના બાકી છે. નવી રજા શાળા રજાના કેલેન્ડર પર બ્રુકલિન-ક્વીન્સ ડેનું સ્થાન લેશે.

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here