Wednesday, July 22, 2026
HomeWorldપોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન હેંગરમાં અથડાતા 5 લોકોના મોત, 7...

પોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન હેંગરમાં અથડાતા 5 લોકોના મોત, 7 લોકો ઘાયલ

Date:

Related stories

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

ખરાબ હવામાનના કારણે પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું

સ્વાસ્થય મંત્રીએ ટ્વીટ કરીને ઘટનાની માહિતી આપી

પોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચ લોકોનાં મોત અને અન્ય 7 લોકો ઘાયલ થયાંના સમાચાર મળી રહ્યા છે. પોલેન્ડની સ્ટેટ ફાયર સર્વિસના ચીફ કમાન્ડન્ટ એન્ડ્રેજ બાર્ટકોવિયાકે સોશિયલ મીડિયા પર જાનહાનિની ​​પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે ક્રેસિનો શહેરમાં લોકો જ્યાં આશ્રય લઈ રહ્યા હતા ત્યાં વિમાન હેંગરમાં અથડાયું હતું. તેણે વધુમાં જણાવતા કહ્યું કે પ્લેન ખરાબ હવામાનમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, જેના કારણે ક્રેશ થયુ હોવાનું મનાઈ રહ્યું છે.

વિમાનમાં ત્રણ પાઇલોટ હતા

સ્ટેટ ફાયર સર્વિસના મોનિકા નોવાકોવસ્કા-બ્રાયન્ડાએ જણાવ્યું હતું કે વિમાનમાં ત્રણ પાઇલોટ હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું, એક ઘાયલ થયો છે જ્યારે ત્રીજો પાઈલટ બચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે અન્ય મૃત્યુમાં આશ્રય શોધનારાઓનો સમાવેશ થાય છે જેમની ઓળખ હજુ સુધી મળી નથી. આ સિવાય પોલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી એડમ નિડઝિલસ્કીએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા છે અને પાંચના મોત થયા છે.

ચાર હેલિકોપ્ટર અને 10 એમ્બ્યુલન્સને ક્રેશ સાઇટ પર મોકલવામાં આવી

એડમ નીડઝિલ્સ્કીએ જણાવ્યું હતું કે વોર્સોથી 47 કિમી દૂર ચિરસિન્નો ગામમાં ચાર હેલિકોપ્ટર અને 10 એમ્બ્યુલન્સને ક્રેશ સાઇટ પર મોકલવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના ક્રેસિનોના એરસ્પેસમાં બની હતી. અકસ્માત સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એરક્રાફ્ટનો પાછળનો ભાગ હેંગરમાંથી બહાર જોવા મળી રહ્યો છે.

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here