Wednesday, July 22, 2026
HomeWorld૦.૨૫ ટકાના વધારા સાથે બ્રિટનમાં વ્યાજ દર વધીને ૫.૨૫ ટકા ઃ ૧૫...

૦.૨૫ ટકાના વધારા સાથે બ્રિટનમાં વ્યાજ દર વધીને ૫.૨૫ ટકા ઃ ૧૫ વર્ષની ઉચ્ચ સપાટીએ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

ફુગાવો ઘટાડવા માટે બેંક ઓફ ઇંગ્લેન્ડે ફરી એક વખત વ્યાજ દર વધાર્યા ઃ વ્યાજ દર થોડાક સમય માટે ઉંચા જ રહેવાની ચેતવણી

સળંગ ૧૪મી વખત વ્યાજ દરમાં વધારો

બેંક ઓફ ઈંગ્લેન્ડે મોંઘવારીને ડામવા માટે ગુરુવારે મુખ્ય વ્યાજ દરમાં વધુ ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. આ સાથે વ્યાજદર ૫.૨૫ ટકાએ ૧૫ વર્ષની ટોચે પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે સળગ ૧૪મી વખત બેંક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દરમાં વધારો કર્યો છે. જો કે અર્થશાસ્ત્રીઓએ અગાઉ જ અંદાજ વ્યક્ત કર્યો હતો કે મધ્યસ્થ બેંક આ વખતે પણ વ્યાજ દરમા વધારો કરશે.

મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)માં ૬-૩ના વોટિંગ સાથે સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં વધારો કર્યો છે. ેમધ્યસ્થ બેંકે ચેતવણી આપી છે કે ઉધાર ખર્ચ થોડા સમય માટે ઉંચા જ રહેવાની શક્યતા છે.

બ્રિટનમાં ફુગાવો ગયા વર્ષે ૧૧.૧ ટકાની ૪૧-વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ત્યારબાદ અન્ય ટોચના અર્થતંત્રો કરતાં વધુ ધીમો ઘટયો છે.

જૂનમાં ઈંગ્લેન્ડમાં મોંઘવારી દર ઘટીને ૭.૯ ટકા થયો છે, જે અન્ય કોઈપણ મોટા અર્થતંત્રોમાં સૌથી વધુ છે. જોકે સેન્ટ્રલ બેંકે આગાહી કરી છે કે આ વર્ષના અંત સુધીમાં ફુગાવો ઘટીને ૪.૯ ટકા થવાની સંભાવના છે અને ફુગાવો ૨૦૨૫ના બીજા ક્વાર્ટર સુધી નિર્ધારિત ૨ ટકાના લક્ષ્યાંક પર પહોંચશે.

મે મહિનામાં ૪.૦ ટકા અને તાજેતરના ડેટાની આગાહી અનુસાર ૪.૦ ટકાનો બેરોજગારી દર ૨૦૨૪ના અંત સુધીમાં વધીને ૪.૮ ટકા થવાની આશંકા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાના ફેડ રિઝર્વ અને યુરોપની મધ્યસ્થ બેંકે પણ વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here