Monday, October 5, 2026
HomeGujaratરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો વિવાદ, સમજૂતી પડી ભાંગી, 65 વર્ષમાં પ્રથમવાર...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો વિવાદ, સમજૂતી પડી ભાંગી, 65 વર્ષમાં પ્રથમવાર ચાલુ ટર્મમાં પ્રમુખ બદલાયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખને લઇને વિવાદ સર્જાયો હતો. આજે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખની વરણીને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. લેઉવા પટેલ વી.પી. વૈષ્ણવના નામ સામે હરીફ જૂથે કડવા પાટીદાર ગૌતમ ધમસાણીયાનું નામ મુકતા ખળભળાટ મચી ગયો હતો. સર્વાનુમતે વરણી થનારને બદલે સમજૂતી ભાંગી પડી છે અને મતદાનની માગણી કરવામાં આવી છે. મતદાન કરાતા રાજકોટ ચેમ્બરના પ્રમુખપદે ગૌતમ ભાઈની વરણી થઇ છે. મતદાનમાંદ ગૌતમભાઈને 14 મત અને વી.પી. વૈષ્ણવને 10 મત મળ્યા હતા. ચેમ્બરના પ્રમુખની વરણીના 65 વર્ષમાં ઇતિહાસમાં પ્રથમવાર ચાલુ ટર્મે પ્રમુખ બદલાયા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here