Monday, October 5, 2026
HomeGujaratસુરતના ડીંડોલમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો તેનો સગો ભાઈ જ...

સુરતના ડીંડોલમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો તેનો સગો ભાઈ જ નીકળ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શહેર પોલીસની ઊંઘ હરામ કરી દેતા કિસ્સામાં ખરેખર બન્યું એવું કે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો અન્ય કોઇ નહીં તેનો સગો ભાઈ જ નીકળ્યો! પંદર વર્ષનો ભાઈ પાંચ વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજાર્યા બાદ ઘરમાં આરામથી ઊંઘી પણ ગયો હતો જાણે કે કાંઇ બન્યું જ નથી.

દુષ્કર્મી નાસી છ્ટ્યાંનું પરિવારે જાહેર કર્યું હતું

શનિવારની મધરાતની આ ધૃણાસ્પદ ઘટના છે. નવાગામ-ડિંડોલી વિસ્તારના એક શ્રમિક પરિવારમાં બનેલી આ ઘટનામાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી બળાત્કારી નાસી છૂટ્યો હોવાની વાત પોલીસ સમક્ષ બાળકીના પરિવારજનોએ જાહેર કરી હતી. એટલું જ નહીં પણ ગલી વાલે અંકલ લે ગયે થે એવું બાળકી કહેતી હોવાની વાત પણ પોલીસને કહી હતી.

પુછપરછમાં ભેદ ઉકેલાયો

પોલીસ માટે પડકારરૂપ આ ગુનાનો ભેદ ઉકેલવા ડિંડોલી પોલીસ ઉપરાંત શહેરભરની પોલીસ કામે લાગી હતી. આજુબાજુના યુવાનો, તરુણો, કિશોરોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

શ્રમિક પરિવારે ઉકેલ્યો ભેદ

પોલીસનું કહેવું છે કે એક ઝૂંપડાં જેવા કાચા મકાનમાં આ શ્રમિક પરિવાર ઊંઘતો હતો. તે વખતે શનિવારે મધ રાત્રે પાંચ વર્ષની બાળકી બાથરૂમ જવા માટે ઉઠી હતી. તે રૂમની બહાર ગઈ એ સાથે જ પંદર વર્ષનો તેનો ભાઈ પણ તેની પાછળ પાછળ ગયો હતો. ઘરથી થોડે દૂર અવાવરુ જગ્યાએ લઈ જઈ તેણે દુષ્કર્મ ગુજાર્યું હતો. દુષ્કર્મ ગુજાર્યા બાદ ભાઈ ઘરે આવીને ઊંઘી ગયો હતો. બીજી બાજુ બાળકીને ત્યાં જ મૂકીને તે આવ્યો હોવાથી બાળકી રળવા લાગી હતી. રડતી રડતી ઘરે આવી જેના કારણે તેની માતાની ઊંઘ ઉડી ગઈ હતી. માતાએ બાળકીની આપવીતી જાણી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here