Friday, September 18, 2026
HomeAhmedabadસાઉથ સ્ટાર ધનુષની મુશ્કેલીઓ વધી: તિરુપતિના રસ્તાઓ પર ચાલુ હતુ શૂટિંગ,લોકોએ કરી...

સાઉથ સ્ટાર ધનુષની મુશ્કેલીઓ વધી: તિરુપતિના રસ્તાઓ પર ચાલુ હતુ શૂટિંગ,લોકોએ કરી દીધી પોલીસ ફરિયાદ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

મુમ્બઈ: સાઉથ સ્ટાર ધનુષની મુશ્કેલીઓ વધી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે એક્ટર તિરુપતિ મંદિર પાસે તેમની આગામી ફિલ્મ D51નું શૂટિંગ કરી રહ્યા હતા. આ સ્ટાર અભિનેતાને જોવા માટે લોકો રસ્તા પર એકઠા થયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ કારણે કેટલાક ભક્તોએ પોલીસને ફરિયાદ કરી અને ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું છે. D 51 ફિલ્મના શૂટ પરથી સામે આવેલા વીડિયોમાં તિરુપતની બહાર ભીડ જોવા મળી રહી છે. થોડા લોકો ભગવાનના દર્શન માટે જઇ રહ્યાં છે, તો થોડા લોકો સ્ટાર એક્ટર ધનુષને જોવા આવ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. અલપિરીના હરે રામા હરે કૃષ્ણા રોડ પર લાગેલા આ જામે લોકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા હતા. મળતી માહિતી પ્રમાણે હવે આ રોડ પરથી તિરિપતિ જનારા શ્રદ્ધાણુઓને ડાયવર્ટ કરવામાં આવી રહ્યાં છે. એક રોડ પરથી યાત્રીઓ જઇ રહ્યાં છે અને બીજો રોડ શુટીંગના કારણે બંધ છે. શ્રદ્ધાણુઓએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે ધનુષની ફિલ્મની શૂટીંગ રોકી દીધી છે. 

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here