Friday, November 20, 2026
HomeGujaratAhmedabadઉચ્ચ ગુણવત્તાની જ્વેલરી તૈયાર કરતુ બ્રાન્ડ RH જ્વેલ્સે અમદાવાદમાં તેના નવા, આધુનિક...

ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરી તૈયાર કરતુ બ્રાન્ડ RH જ્વેલ્સે અમદાવાદમાં તેના નવા, આધુનિક અને ટ્રેન્ડી શોરૂમનું ઉદ્ઘાટન કર્યું

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

અમદાવાદ : જુસ્સા, સમર્પણ અને ટ્રસ્ટની સફર જે યુવા ઉદ્યોગસાહસિક શ્રી વિમલ સોની દ્વારા વર્ષ 2003માં ઈમિટેશન જ્વેલરી સાથે પારદર્શિતા, ધીરજ અને નૈતિકતાના મૂલ્યો સાથે શરૂ કરવામાં આવી હતી તે સપનું હવે અદભૂત સંગ્રહો સાથે એક મોડર્ન જ્વેલરી શોરૂમમાં પરિવર્તિત થઈ છે.કસ્ટમાઇઝેશનના અનોખા મૂલ્યો અને જ્વેલરી તેને પહેરનાર વ્યક્તિની આભાનું પ્રતિનિધિત્વ કરી એમને પ્રતિબિંબિત કરે તેવા વિઝન સાથે શ્રી વિમલ સોની અને શ્રી હેમેન્દ્રભાઈ એસ સોની એ તાજેતરમાં SG હાઈવે સ્થિત કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર સમીપ RH જ્વેલ્સના નવું 3600 ચો. ફીટ શોરૂમનું અનાવરણ કર્યા. તેની શરૂઆતથી જ RH જ્વેલ્સ પોતાના ગ્રાહકો માટે કસ્ટમાઇઝેશન દ્વારા સપનાના દાગીનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રતિબદ્ધ છે.એમના છેલ્લા 21 વર્ષની સાફલ્ય ગાથા વિશે જણાવતા શ્રી વિમલ સોનીએ શેર કર્યું, “વર્ષ ૨૦૦૩માં અમે ઘરેથી ઈમિટેશન જ્વેલરીની શરૂઆત કરી અને વર્ષ 2010માં અમારી પહેલી ભાડે લીધેલી 250 ચો.ફૂટની દુકાનમાંથી અમે અમારા સ્થાનિક અને NRI ગ્રાહક આધારને ખૂબ જ ઝડપથી વધાર્યો. જ્યારે હેમેન્દ્રભાઈ વર્ષ 2013માં અમારી સાથે જોડાયા ત્યારે અમને એક વાસ્તવિક બૂસ્ટ મળ્યો. ત્યારથી અમે ક્યારેય પાછું વળીને જોયું નથી, વર્ષ 2015માં અમે 600 ચો. ft. શોરૂમ અને પછી વર્ષ 2019 થી ફેશન જ્વેલરીનો વેપાર પણ શરૂ કર્યો. વર્ષ 2020 માં, કોવિદના રોગચાળો હોવા છતાં અમે રેકોર્ડ બ્રેકિંગ વેચાણ હાંસલ કરીને અનેક લોકોના ઘર અને જીવનમાં સ્મિત લાવ્યા. પછી વર્ષ 2021 માં રક્ષિતા પણ અમારી સાથે જોડાઈ અને હવે અમે એક નવું સપનું ને લઇ આગણ વધીયે છીએ”“હું સૌને અમારા નવા 3600 ચો.ફૂટ ચમકદાર શોરૂમ જે પારદર્શિતા, વિશ્વાસ અને કાલાતીત સૌંદર્યને મૂર્ત સ્વરૂપ આપતી અમારા ગુણવત્તા અને કારીગરી પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા સાથે ઉત્કૃષ્ટ જ્વેલરીના મિશનને રેખાંકિત કરે છે, એમાં સ્વાગત કરું છું. અમદાવાદમાં સૌથી વધુ વિશ્વાસુ અને પ્રિય જ્વેલર બનવાના વિઝન સાથે અમે અમારી હાજરીને વિસ્તારવા ઈચ્છીએ છીએ. અમારા આદરણીય મુલાકાતીઓ અને ગ્રાહકો માટે આ શોરૂમમાં અમે GRAACE (સ્વારોવસ્કી CZ, રોઝ ગોલ્ડ, ઇટાલિયન તુર્કી, પર્લ કલેક્શન), રાજ ઘરાના – (જાદાઉ અને હેરિટેજ કલેક્શન) અને TIARA (નેચરલ ડાયમંડ, ફ્યુઝન, કોકટેલ અને સોલિટેર જ્વેલરી રેન્જ) ની જ્વેલરી રેન્જ રજૂ કરતાં ખુબ જ ખુશ છીએ,” શ્રી વિમલ સોનીએ વધુમાં ઉમેર્યું. નૈતિક મૂલ્યો અને વ્યક્તિગત સેવાઓના સારી રીતે વ્યાખ્યાયિત એક કોડ સાથે, RH જ્વેલ્સ નવીન અને સ્ટાઇલિશ ડિઝાઇન લાવવાનું વચન આપે છે જે એમના માનવંતા ગ્રાહકોને ટ્રેન્ડી અને ઉપડેટેડ રાખશે.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here