Friday, June 5, 2026
HomeEntertainmentકલ્કી ફિલ્મમાં 'પ્રભાસ જોકર લાગી રહ્યો હતો..', જાણીતા બોલિવૂડ અભિનેતાના નિવેદનથી હોબાળો

કલ્કી ફિલ્મમાં ‘પ્રભાસ જોકર લાગી રહ્યો હતો..’, જાણીતા બોલિવૂડ અભિનેતાના નિવેદનથી હોબાળો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પ્રભાસ સ્ટારર ‘કલ્કિ 2898 એડી’ આ વર્ષની સૌથી સફળ અને મોટી ફિલ્મો પૈકીની એક રહી, જે ટૂંક સમયમાં જ ઓટીટી પર પણ પ્રીમિયર થવાની છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ બ્લોકબસ્ટરમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. ફિલ્મે બૉક્સ ઑફિસ પર છપ્પરફાડ કમાણી કરી અને દર્શકોએ ખૂબ પસંદ કરી પરંતુ અરશદ વારસીને આ ફિલ્મ પસંદ આવી નથી અને તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરી. અરશદ વારસી દ્વારા પ્રભાસના ‘કલ્કિ 2898 એડી’ના પાત્ર ‘ભૈરવ’ની તુલના ‘જોકર’ સાથે કરવા પર તેલુગુ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે નારાજગી વ્યક્ત કરી છે. તેલુગુ એક્ટર સુધીર બાબુએ એક્સ પર આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને અરશદ વારસી પર રોષ ઠાલવ્યો. પ્રભાસની તુલના ‘જોકર’ સાથે કરવા પર સુધીર બાબુએ અરશદ વારસીના વિચારને નાનો ગણાવ્યો.સુધીર બાબુએ અરશદ વારસીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું- ‘અરશદ વારસીમાં સહેજ પણ પ્રોફેશનલિઝમ નથી. કન્સ્ટ્રક્ટલી ક્રિટિસાઇઝ કરવાનું સમજાય છે પરંતુ કોઈકને સારું-ખરાબ કહેવું ક્યારેય યોગ્ય નથી. અરશદ વારસી પાસે ક્યારેય પ્રોફેશનલિઝમની આશા નહોતી પરંતુ નાના મગજથી આવતાં કમેન્ટ્સ માટે પ્રભાસનું કદ ખૂબ ઊંચું છે.’

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here