Wednesday, March 11, 2026
HomeIndiaવરુણાવત પર્વત પર 45 મિનિટના સમયગાળામાં પાંચ ભૂસ્ખલન થયા,ઉત્તરકાશીમાં 50 જેટલાં પરિવારોએ...

વરુણાવત પર્વત પર 45 મિનિટના સમયગાળામાં પાંચ ભૂસ્ખલન થયા,ઉત્તરકાશીમાં 50 જેટલાં પરિવારોએ કરી ‘હિજરત’

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગલ વારે રાત્રે સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. આવાજ એટલો જોરદાર હતો કે લોકો ઘર છોડીને બહાર દોડી ગયા હતા.વરુણાવત પર્વત પર 45 મિનિટના સમયગાળામાં પાંચ ભૂસ્ખલન થયા હતા. મસ્જિદ મોહલ્લા જલ સંસ્થાન કોલોની અને ગોફિયારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. લગભગ 50 પરિવારોએ તેમના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લીધો હતો.લગભગ 50 પરિવારોએ તેમના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લીધો. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય થઈ ગયું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રઝા અબ્બાસ, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ બ્રિજેશ કુમાર તિવારી, તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.વરુણાવત પર્વત અસી અને વરુણા નદીઓ વચ્ચે આવેલું છે. વરુણાવત પર્વત પૌરાણિક મંદિર અને પંચકોસી વારુણી યાત્રા માટે પ્રખ્યાત છે. વર્ષ 2003માં અહી વિનાશક ભૂસ્ખલન થયું હતું. તે સમયે પર્વત પર મસ્જિદ વિસ્તાર સહિત ગોફિયારા વિસ્તાર, તંબાખાની રોડ અને ભટવાડી રોડ પરની અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારબાદ મોટી વસ્તીને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી હતી. હવે લગભગ 21 વર્ષ બાદ વરુણાવત પર્વત પર ફરી ભૂસ્ખલન થવાના કારણે લોકો ફરી ડરી ગયા છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here