2.0માં અક્ષય કુમારનો મેકઅપ વિડિઓ વાઇરલ

0
68
0.2 movie akshay kumar
0.2 movie akshay kumar

સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે પહેલીવાર બોલિવૂડના મોખરાના એક્શન હીરો અક્ષય કુમારને ચમકાવતી એસ શંકરની ફિલ્મ ૨.૦માં અક્ષય કુમારે ભજવેલા સુપર વિલન ટાઇપના કનિદૈ લાકિઅ રોલમાં એનો મેકપ કેવી રીતે કરાતો હતો એની વિડિયો ક્લીપ તાજેતરમાં રિલિઝ કરાઇ હતી.ટઆ પ્રોસ્થેટિક મેકપ માટે વિદેશી મેકપમેન તેડાવાયા હતા એ હકીકત કનિદૈ લાકિઅ તો હવે જાણીતી અકિલા છે. અક્ષય કુમારને ક્રોમેન (કાગડા) જેવો રજૂ કરતા આ વ્યક્તિત્વને ઉપસાવવા એને ખાસ મેકપ કરાતો હતો. ખુદ અક્ષય કુમારે એક કનિદૈ લાકિઅ ઇન્ટરવ્યૂમાં જણાવ્યા મુજબ આ ફિલ્મના રોલ માટે એણે સતત ચારથી પાંચ કલાક ધીરજ ધરીને અકીલા બેસી રહેવું પડતું અને હોલિવૂડના મેકપમેન એને મેકપ કરતા. કનિદૈ લાકિઅ સંબંધિત દ્રશ્ય પૂરું થઇ જાય ત્યારબાદ આ મેકપને કાઢવા માટે અક્ષયે બીજા દોઢથી બે કલાક ફાળવવા પડતા.૨.૦ના સર્જકોએ અક્ષયને કરાઇ રહેલા પ્રોસ્થેટિક કનિદૈ લાકિઅ મેકપની બે મિનિટની એક વિડિયો ક્લીપ રિલિઝ કરી હતી. સોશ્યલ મિડિયા પર આ ક્લીપને જબરદસ્ત આવકાર સાંપડયો હતો.૨.૦ ફિલ્મ રજનીકાંતનેજ મુખ્ય કનિદૈ લાકિઅ રોલમાં ચમકાવતી એસ શંકરની ફિલ્મ એન્થીરન (રોબોટ)ની સિક્વલ છે. એન્થીરન ૨૦૧૦માં રજૂ થઇ હતી અને હિટ નીવડી હતી. એમાં રજનીકાંત સાથે ઐશ્વર્યા રાય કનિદૈ લાકિઅ બચ્ચનચમકી હતી જ્યારે સિક્વલમાં એમી જેક્સન ચમકી રહી છે. ૨.૦નું મૂળ બજેટ ૪૦૦ કરોડનું હતું પરંતુ સ્પેશિયલ ઇફેક્ટ્સ (વીએફએક્સ)નો ખર્ચ વધી જતાં કનિદૈ લાકિઅ ફિલ્મ પાછળ ૬૦૦ કરોડથી વધુ ખર્ચ થયો હતો.