Tuesday, July 28, 2026
HomeEntertainment21 વર્ષની યુવતીએ ‘સ્ત્રી 2’ ફિલ્મમાં કામ કરનાર કોરિયોગ્રાફર સામે યૌન શોષણનો...

21 વર્ષની યુવતીએ ‘સ્ત્રી 2’ ફિલ્મમાં કામ કરનાર કોરિયોગ્રાફર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો

Date:

Related stories

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

અર્થ બાય એમ્ક્યૉરે મેદસ્વીપણાની સમસ્યા સામે લડવાં અભિયાન શરૂ...

નમિતા થાપર દ્વારા રાષ્ટ્રવ્યાપી સોશિયલ-ફર્સ્ટ જાગૃતિ પહેલ અભિયાન નિષ્ણાત સંચાલિત, 30-સેકન્ડના...

બજાજ ફિનસર્વ સ્મોલ કેપ ફંડનું એક વર્ષ પૂર્ણ, શરૂઆતથી...

૨૭ જુલાઈ ૨૦૨૬, મુંબઈ: બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે બજાજ ફિનસર્વ...

વંદે ભારતમ્ પહેલમાં પ્રાપ્ત અરજીઓની સંખ્યા 25,000+ થઈ ગઈ;...

અમદાવાદ, 27 જુલાઈ, 2026 : અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરેલી...

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે...

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ. સુધારેલી સમયસારણી 17...

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

હેમા કમિટીના રિપોર્ટને કારણે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. આ સાથે જ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી અભિનેત્રીઓએ આગળ આવીને પોતાની સાથે થઈ રહેલા જાતીય સતામણી અને દુર્વ્યવહારને લઈને અવાજ ઉઠાવ્યો હતો.
આ દરમિયાન, 21 વર્ષની એક યુવતીએ શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ના એક કોરિયોગ્રાફર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શેખ જાની બાશા કે જેઓ જાની માસ્ટરના નામથી જાણીતા છે તેમની સામે જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. જાનીએ તાજેતરમાં ‘સ્ત્રી 2’ના ગીતની કોરિયોગ્રાફી પણ કરી હતી.

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

અર્થ બાય એમ્ક્યૉરે મેદસ્વીપણાની સમસ્યા સામે લડવાં અભિયાન શરૂ...

નમિતા થાપર દ્વારા રાષ્ટ્રવ્યાપી સોશિયલ-ફર્સ્ટ જાગૃતિ પહેલ અભિયાન નિષ્ણાત સંચાલિત, 30-સેકન્ડના...

બજાજ ફિનસર્વ સ્મોલ કેપ ફંડનું એક વર્ષ પૂર્ણ, શરૂઆતથી...

૨૭ જુલાઈ ૨૦૨૬, મુંબઈ: બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે બજાજ ફિનસર્વ...

વંદે ભારતમ્ પહેલમાં પ્રાપ્ત અરજીઓની સંખ્યા 25,000+ થઈ ગઈ;...

અમદાવાદ, 27 જુલાઈ, 2026 : અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરેલી...

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે...

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ. સુધારેલી સમયસારણી 17...

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here